SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૪૧૫ એહના સુત જોરાવરી, મુજ સુત લેસે રાજ; એહવું જે તુજ ચિત્તમાં, શીલવતસું તે મુજ કાજ રે. મે. ૧૭ ઈહાં સાક્ષી છે દેવતારે, નૃપ સાક્ષી સહ તાસ; કરી પ્રતિજ્ઞા એડવી, કન્યા યાચી તિણિ પાસરે. મે. ૧૮ ફૂલ વૃષ્ટિ તેહવે થઈરે, જય ર રવ અભિરામ; ભીષમ વૃતથી તેહને, ભષમ કો દેવે નામરે. મે. ૧૯ ખુસી થઈ નાવિક કહેર, એહના કુલની વાત; સુ તુજને કહુ આદિથી, માંડાને સહ અવદાતરે. મે. ૨૦ ભરતક્ષેત્રમાંહે ભલેરે, નગર રતનપુર સાર; રત્નશેખર રાજા તિહાં, જનાવર આજ્ઞા સિરધારરે. મો. ૨૧ રત્નાવતી તસુ ભારજ્યારે, સકલકલા ગુણ અંગ; રિદયવિષે પતિ જેહને, ધરે નિર્માલશીલ સુરંગરે. મેં. ૨૨ તિણિ શશીલેખા અન્યદા, દીઠી સુપન મેજાર; રાણીએ પુત્રી જણી, સુર કન્યાને અવતારરે. મો. ૨૩ મય ખુસી મનમાં થઈરે, પુત્રી નયણે દેખ; છઠે ખડે પનરમાં, જિનહષ ઢાલ થઈ એષરે. મો. ૨૪ સર્વગાથા ૯૫. દૂહા. જાત માત્ર એ કન્યકા, લેઈ ગયે ખેચર કે ઈહ કાલિંદીને તટે, મેલીને ગયે ઈ. ૧ રત્નશેખરની એ સુતા, સત્યવતી અભિધાન; શાંતનુ નૃપનીએ પ્રિયા, થાયે બહુ પતિમાન. ૨ એમ વાણી અંબર સુણી, દીઠી કન્યા એહક લેઈ નિજ ઘરે આવીયે, ઉછેરી સુસનેહ, ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy