SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ શ્રીમાન જિનહર્ષપ્રણત. એહ વચન તસુ અવગણી, રાજા આણી રેષ; માંડયે વલી વિશેષથી, મૃગયા રસને પોષ. ૭ હાલ–Uણ ડુંગરીએ મન મોહ્યો, એ દેશી; ૧૪. ગંગાસુત ક્રોધ હીયે ધરી, આરોપી બાણ કબાણે; સિંહનાદ શ્રવણ દારૂણ કર્યો, છુટે કાયરના પ્રાણ. નં. ૧ જેમ મૃગપતિ એક હરિણ ઘણા, રવિ એક બહુલ અંધારે; તેમ વ્યાધ ઘણા તે એકલે, પણ સહુને મનાવી હા. નં. ૨ બહુ કેપ કરી નૃપ ધનુ ધરી, રણપ્રિય આવી તિણ ઠામે; નિજ ભુજ બલ ગવ કરી ઘણે, થયે સજજ કરણ સંગ્રામ. નં. ૩ ક્રોધાંધ થઈ વીરં બે, જુડીયા જેમ ગજ બલવતે; જૂજે બાણે બાણે કરી, જલધારા જિમ વરસતે. નં. ૪ ત્યારે ગંગા તે જાણીને, ચરથી આવી તત્કાલે; નિજ ભાવ પ્રતે વિસ્તારતી, કહેતૃપને વચન રસાલે. ગં. ૫ સ્વામી વ્યસને મૂઝયા થકા, ન કરે અયુગતિ વાતે; એ પણ અગજ છે તારે, બીબે તેહવી પડે ભાતે. ગં. ૬ એમ સાંભલી રાય હસી કરી, દેખી જહુ પુત્રી સામે કિહાંથી આવી ગંગે પ્રિયે, બોલાવી લેઈ નામો. નં. ૭ ગંગા નિજ નાહભણી કહી, આવી અંગજને પાસ; શાંતનનૃપ એ તાહર પિતા,એમ કહી પ્રતિબધ્ધતા. નં. ૮. હય હરષીત નૃપ ઉતરી, કહેતે વચન વિલાસે; વછ આવિ આલિંગન દે મુને, કરી બહુ દિન વિરહ વિણાશે. નં. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy