SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૪૦૯ હવેઈણ અવસર એકદારે, કાંઈ વ્યસની શાંતનુ રાજ રે; તે વન જાલક વાગરેરે, એ વિટયે મૃગયા કાજર. કે. ૨૩ હાક્યાં પ્રાણી વ્યાધીએ, વલી સ્વાના સંચાર; વનચર ક્ષેભ પામ્યા સહરે, બહુ પામ્યા ત્રાસ અપારરે. કે. ૨૪ કેઈ નાસે કયાથકારે, કેઈ પડે કેઈ કરે પુકારરે; કે મરાયે પ્રાણ બાપડારે, જાણે આ જીવવાને પારે; કે. ૨૫ દુખીયા જીવ દિશે દિશેરે, નાસે પણ નહી ઠારે; છઠા ખંડની તેરમીર, ઢાલ જિનહર્ષ સુજાણુરે કે. ૨૬ સર્વ ગાથા, ૪૨૯ દૂહાતિણિ અવસર ધન્વી તિહાં, કવચીબદ્ધ તૂણીર; આવી કહે રાજા ભણી, વિનય વચન ગંભીર. તું રાજન ભૂપાલ છે, સહુ તણે રખવાલ; પીડા નાપે કેહને, નૃપ પંચમ લેકપાલ; અપરાધીને મારવા, રાખવા નિરપરાધિ; એ જલ ઘાસ ખાઈ રહે, ન કરે કાંઈ ઉપાધિ. બલવંતા વૈરી હવે, કર તિહાં સંગ્રામ; ના સંતાને મારીયે, ક્ષત્રિયને નહી કામ. ૪ જેમ તું તુજ સીમાવિષે, રક્ષક છે ભૂપાલ, તેમ હું મારી સીમને, રાજન છું રખવાલ. ૫ જીવ હણીસ જે માહરા, તે થાયે ભૂરી વાત; પર સીમા મેં આવીને, મ કર જીવની ઘાત. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy