SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન જિનહર્ષપ્રણત. એહની સેવાથી આગલે ભવે, પામી કેવલરે જ્ઞાન ન. મુક્તિ અવિચલ સુખ પાનિસ્, ધરતા હીયડેરે ધ્યાન ન. ટા. ૨૩ એહની સેવાથી જાયે સહ, હત્યાદિકનારે દેષ; ન. સાન્નિધિકારી હું થાણું ઈહાં, કરસું પુન્યને પોષ. ન. ટા. ૨૪ સિદ્ધિવિનાયક નામે દેવતા, મેં ઇહાં કીધારે વાસ; ન. બાર ઢાલ થઈ છઠા ખંડની, થે જિનહર્ષ ઉલાસ. ન. તા. ૨૫ સર્વ ગાથા, ૩૫, દુહા. તીરથ મહાતમ નિજ કથા, કહી ગયે સુર તામ; સાંજલિ તીરથ નમ્યા જઈ, દેખી આવ્યા સ્વામી. ઈહાં પણ આદીસ્વર નમ્યા, લઘુવય લીધી દીખ; જન્મ સફળ કરવા ભણી, અન્ય તીરથનીસીખ. ૨ એહવું કહી ચાલ્યા વતી, શાંતનુ રાજા તામ; ચિત ચિંતે તીરથ કદી, કરિશું ભેટસ્ સ્વામી. ઈમ ચિંતવતાં રાયને, લસકર આ કેડિ; ગંગાતટ નૃપતિ સપ્રિય, ચૈત્ય નિહા વેડિ ઊચરતાં જય જયશબ્દ, તે સિનિક તેણિ વાર; હર્ષ ધરી ચરણે નમ્યા, સહુ નૃપતિ પરિવાર તમે ગયા અમ દેખતા, અતિ વેગલા નરેશ; આજ લહ્યા ચિર દિવસથી, મંગલ થયા વિશેસ. ગજારૂઢ રાજા થયા, લક્ષમી મૂરતિવંત; નિજ નારી ગંગાસહિત, હથિણાપુર પહુચંત. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy