SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૭ શ્રી શત્રુંજયતીર્થરાસ. વન મઘન સરવર સરસ, શૈલ સરિત સર્વત્ર; નિશિદિન નવલી નારિ, કીડા કરે વિચિત્ર. ૮ તાલ–નિઘા મ કરજે કઈ પારકીરે, એ દેશી ૧૩. કેટલેકે કાલ ગયા થકારે, ગંગા રાણેને આ પૂતરે; નામ દીયે ઉછવ કરીરે, ગાંગેય રાખે ઘરને સૂતરે. કે. ૧ તેજે ભાસ્કર સારિરે, શશિધર જેમ કલાવાનરે; કવિની રે કવિચાતુરીરે, વિબુધ વલલભ બુધમાન, કે. ૨. ગુરૂ જેમ સર્વજ્ઞાની થયેરે, સર્વ મંગલ પ્રિય જાણિરે; મંદ કર્મ કરિના ભણરે, રાયનંદન ગુણ ખાણિરે. કે. ૩ ધાત્રી સ્નેહધાત્રી સદારે, ધાત્રી પતિ અંગજાતરે; લાલે પાલે પ્રેમ સુરે, એમ સુખ ભેગવે દિનરાતરે. કે. ૪ ગંગા શાંતનેયે કરી; અતિ શાંતન • વાયરે; મૃગયા મૂકો મેરી કતરે, કરજેડી લાગુ હું તે પાયરે, કે. ૫ નામે પરિણામે કરી, પાપદ્ધિ સર્વથા મનરે; સ્વામી નહી તુમને યોગ્યતા, શ્રીરિષભકુલે ઉત્પન્નરે. કે. ૬ એમ વારે તે સર્વદાર, વ્યસન ને છેડે તે હી રાય; ગંગાસત લેઇ તદારે, તાતતણે ઘરે જાય. કે. ૭ રાય આ મૃગયા રમીરે, મૂછિત ભાર્યા અદેખરે; શેકાકુલ સંજ્ઞા લહીરે, નૃપ કરે વિલાપ વિશેષરે. કે. ૮ ગંગ અનંગ શારીરે, એતો પાપી વીંધે માહરે અંગરે; દેખીને કાંઇ ઉવેખીયેરે, કાંઈ પ્રેમ તણે કી ભંગરે. કે. ૯ હા પ્રિયે નાપ્રિય તુજ ભણી રે, તે કયારેનવિકીધરે, એક પખી કરે પ્રીતડર, તે તે દેષવિના દુઃખ દીધરે. કે. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy