________________
શ્રી શત્રુંજ્યતીર્થરાસ.
૪૦૫
તિહાં એક દેવે તેને પૂછી, રૂપ લૉ કેમ
તેરે ભાસ; ન. તે કહે મુજ રેવતગિરિકન્હ, ક્ષત્રિસુ
ગ્રામેરે વાસ. ન. ટા. ૧૫ યાત્રિક લેક ભણી ઉપદ્રવ કરૂં, આશય મેલેરે
જાસ; ન નિઘણુ જીવ હણું બેલું મૃષા, પાડું પ્રાણી પાસ. ન. ટા. ૧૬ ઈત્યાદિક પાતક દેશે કરી, ગે પીરે દેહ; ન. તીરથ મહાતમ મુનિ પાસે સુણી, હું ધરી
આરે નેહ, ન, ટ. ૧૭ ઈહાં કાંચનથંગે શ્રીનેમિની પૂજા કરવારે કાજ; ન. : સ્નાન કી નિમલજલસું કમે, રાગ ગયે
સહરે ભાજ, ન. ટા. ૧૮ ચકી શ્રી ભરતેસ કરાવી, નેમિજિનાલય એ; ન. નિજ પૂજતાં પાતક માહરા, વિરમ્યાનિર્મલરે દેહ. ન. ટા. ૧૯ તીરથ મહાતમથી હું ઈહાં રહું, જપતે
પ્રભુનેરે નામ. ન. એહવે રૂપ સુરત્વપણે લો, પાપે સગલારે
કામ. ન. ટા. ૨૦ દેવ થયે એની સેવાથકી, મુજ ઉપગારીરે એહ; ન. તે માટે આ વલી ફરસવા, પ્રભુને કરારેગેહ. ન. તા. ૨૧ જેહથી સિદ્ધિ સુરાલય પામીયે, સેવન કરીએ
તાસ; ન. તેતે દુર્ગતિમાંહે પડે સહી, સ્વામી દ્રાહી ગુણરે
નાસ. ન. ટા. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org