________________
૪૦૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. તે મુનિ મનહર સ્તુતિ ભકતે કરી, પ્રથમ પ્રભુને
રે તામ; ન. ભાવપૂજા કીધી ઉછરંગસું, દે શિવપુરનેરે ઠામ. ન. ટા. ૭ તિથી વળતાં તે મુનિયુગ તણું, ભકતે
નમીયારે પાય; ન. બેઠા ક્ષણ એક તિહાં જિનમંદિર, દેખી
હર્ષિતરે થાય. ન. ટા. ૮ ત્યારે શાંતનુ નૃપ કરજેડીને, પૂછે મુનિને એમ, ન. ભગવદ્ હવણાં કિહાંથી આવીયા, ઈડાં જિન
વંદનારે પ્રેમ. ન. ટા. ૯ બે માહે મુનિ એક ઈસું કહે, અમે વિદ્યાધરરે સાધ; ન. ભમિયે તીથે જિન નમવા ભણું, ટાલણ ભવ
નીરે વ્યાધ. ન. ટા. ૧૦ સમેતાબ્દ વૈભાર પર્વતે, રૂચિકાષ્ટાપદરે જાણ; ન. શત્રુંજયગિરિનાર જઈનમ્યા જિનહિત હૈડેરે આણી. ન. ટા. ૧૧ ભાવી તિહાં નેમીસરજિનનામી,જેતલે થેરેશૃંગ; ન. કાંચન નામે રૈવતગિરિતણ, જઇયે મનને રંગ. ન. તા. ૧૨ દિવસમણિ આકારે તેતલે, ઝલહલ કાયારે કાંતિ, ન. સગલી હી દિશિ અતિ દીપાવતે, રત્ન મરતિની
રે બ્રાંતિ. ન. ટા. ૧૩ સુર પુણ્યભાસુર એક દીઠ અમે, નૂતન
દેહેરે તત્ર; ન. શ્રીને મીશ્વર જિનવર પૂજ, ભકિતસુ રંગીરેયત્ર. ન. તા. ૧૪
સમેતાવાર જનમ્ય રતલેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org