SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીરાસ. ૪૦૧ રાય ધનુષરવ સાંભલી, ચપલલેચન મૃગ તામરે, વ. સંભારે વનિતા બાલને, ઉગરિસે કિણિ ઠામરે. વ. ૧૦ જેમ આગલિ મૃગ પુલે, તેમ ૨ કેડે જાઈ; વ. રાજા મુગ કેડે ગયે, અશ્વ લેઈ ગયે દૂરરે. વ. ૧૧ વેગવંત તુરગે ચડ, ભૂપ ભમે વનમાં હિરે; વ. મૃગલે તે કિહાંઈ ગયે; જાત ન દીઠે રાય. વ. ૧૨ પાપદ્ધિ રઘણું મહીયા, ધીવર જન સહુ કુરરે, વ. મહાત્ય ગ ગાતટે, રત્નને દીઠ ઉછાહિરે. વ. ૧૩ ધરાધીશ મન ચિંતવે, ઉજજવલ ચિત્ય સુહાત; વ. એહતણે કિરણે કરિ, ગંગા નિર્મલ જાતરે. વ. ૧૪ એમ ચિંતવ નરપતિ, કેતુક મનમાં ધારિરે; વ. દેવાલયમાંહે ગયે, એવા તિણ વારિરે. વ. પ્રતિમા પ્રથમ આણંદની, દીઠી નયણુર્ણ દરે; વ. નમસ્કરી જીનવરભણી, બેઠે ગોખ નિરિંદરે. વ. ૧૬ કન્યા અપહર સારિખી, દીઠી તિહાં કિણિ રાયરે; વ. ઘડી વિધાતા એહને, નિજ હાથે ચિત લાયરે. વ. સુંદર વેષ સુહામણું, સુંદર અંગ શૃંગારરે, વ. સ્વર્ગથકી ઢું સુંદરી, આવી લેાક મજારરે. વ. ૧૮ ચંદ્ર સૂરજ થંભ્યા રહે, એહને રૂપ નિહાલરે; વ. ઈદ્રિતણું એ અપછરા, મૃગનયણું સુકુમારે. વ. ૧૯ રૂપ સહુ લૂંટી લીયે, તીન ભુવનને એણિરે, વ. નાગકુમારી કિન્નરી, એ જીતી નહી કેણિરે. વ. ૨૦ એમ વિકલ૫ મન ચિંતવે, દત્તલેચન મુખ તાસરે; વ. રાય બોલાવી તેહને, સ્નેહ વચન સુવિલાસરે. વ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy