SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. શીલે સરિખા એ સહુ, પ્રીતિ પરસ્પરરક્ત; શસ્ત્રશાસ્ત્ર અભ્યાસકૃત, કરે પિતાની ભક્તિ. ૮ ઢાલગેડીમન લાગો. એ દેશી. ૧૧. તેને બે અનુજા થઈ, કુતી મઢીનામરે, વળી સાંભ. સાંભલજે ચિતલાયને, મેટાના ગુણગ્રામ, વ. આં. રૂપ ભાગ એકએકથી, અધિકી છે અભિરામ, વ. ૧ હવે પૂર્વે શ્રીરિષભને, સુત થયે કુરુ અભધાન; વ. જેને નામે એ થયે, કુરુક્ષેત્રતીર્થ પ્રધાનશે. વ. ૨ કુરૂને સુત હસ્તી થયે, હસ્તિનાપુર જિણિનામ; વ. હસ્તી ભૂપતિને સુત , વિશ્વવીજબલ ધામરે. વ. ૩ ઇંદ્રકીરતિ થયે તેહને, કીરિતિકેતુ અરિકાલરે; વ. શુભવીર્ય વમુવીર્થ કુલધરા, અનંતવીર્ય ભૂપાલશે. વ. ૪ કૃતવીર્ય અંગજ ગુણનિકે, સુમૂમચકી તા રે; વ. અસંખ્ય નૃપ ગયા તેથી, થયે શાંતનુ ગુણવાસરે. વ. પ હથ્થિણપુર થાન જેહને, પૃથ્વી તરખવાલ વ. ધનસુરગિરિ શિખરે રહ્યો, જયોતિશ્ચક પ્રતિપાલશે. વ. ૬ નીલ વસનધર અન્યદા, પૂર્વેવાણુરિ રૂદ્ધરે; વ. ધનુષમાનવન સઘનમાં, પેઠે રાય અબુદ્વરે. વ. ૭ વ્યાધી પણ વનમાં ગયા, કેલાહલ કરે જેરરેવ. જીવક્ષેભાવ્યા વનતણ, ચિહું દિશિ પાડે સોરરે. વ. ૮ ધસતા કે ધાવતા, કેઈ પાડતા ત્રાસરે; વ. કેઈ પડે કેઈ આથડે, કેઈ ભરાણા સાસરે. વ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy