SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ શ્રી શત્રુંજયતીર્થરાસ. કપટ ધરમ સીખો ઈલોજી, એને ન ગમે મુજ. દેવાધિપ સાંભલી મારી વાત મૂઝયા તે મિથ્યાત્વમેજી, કરે સુગતિની ઘાત. આ. ૧ ઈમ આચાર્ય ઉવેખીજી, સાગરને તેણિ વાર; ચિતે સગલા નિર્દયીજી, એહ પડે ધિકાર. દે. ૨ ગુરૂ બુદ્ધ એ પૂજીએજી, આશય જાસ કઠેર; આતમને યજમાનનેજી, પાડે દુર્ગતિ ઘેર. દે. ૩ પણ તેહના ઉપરોધથીજી, સેડ કરેતસુ ધર્મ, સમ્મતિ પામ્યા વિણ કરે, દાનશીયલ સુભ કર્મ. દે. ૪ મુએ તે મિથ્યાત્વમેજી, તારે અસ્વ થયે એહ; હું આવ્યો પ્રતિબોધવા, પૂર્વ મિત્ર સનેહ. દે. ૫ ભવે કરાવી પાછલેજી, જનપ્રતિમાસુ પ્રભાવ; મુજ કેગ ધર્મ યોગ પામીજી, સંપ્રતિ ભવજલ નાવ. દે. ૬ જાત્ય અસ્વ એહવું સુણીજી, જાતિ સ્મૃતિ થયે તામ; સ્વામીને પાસે લીયેજી, અણસણ સુખને કામ. દે. ૭ સિતત્તર વાસર લગેજી, સમકિતનું મૃતિ પામ; સહસ્ત્રારે જઈ ઉપને જી, ઉત્તમ સુર અભિરામદે. ૮ અવધિજ્ઞાને જાણ કરી છે, તે સુરવર મુવિ આઈ સુવ્રત પ્રતિમા કરી ઠવીજી, સ્વર્ણ જીનાલયમાંહિ દે. ૯ અશ્વ કીયો પ્રભુ આગલેજી, સેવા સારે તાસ; સુવ્રત જન સેવક તણીજી, પૂરે સઘલી આસ. દે. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy