SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૯૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. તાસ મિત્ર એ મંત્રીજી, મહિસાગર અભિધાનજી, મુ. નવમી છઠા ખંડનીજી, ઢાલ થઈ સુપ્રધાનજી. મુ. ૨૪ | સર્વગાથા ૨૯૧ દૂહા, માયા મિથ્યાત્વે કરી, તાસ ગ્રસ્ત સર્વાગ; ઉતાર્યો નવ ઉતરે, ગુલી તણે જીમ રંગ. ૧ મરી તિહાંથી ભવ ભમી, પત્તન પશિની ખંડ, વણિક સાગર તિહાંથી થયે, મિથ્યાત્વી પરચંડ. જનધર્મ નામે તિહાં થયે, શ્રાવકમાં સરદાર; સાગરસું થઈ પ્રીતડી. તેહને અધિક અપાર. ૩ તે મુનિ નમવા અન્યદા, પિતા પિષધ સાલ; તેહના મુખેથી સાંભ, કામર ધર્મશાલ. મૃન્મય કંચણ રત્નમય, અરહંત બિંબ વિશાલ; જેહ કરાવે પરભવે, કર્મમળે તત્કાલ. સાગરદ-ત સુણી કરી, સેવનમય અરિહંત; બિંબ કરાવ્ય નિજ ઘરે, પ્રતિષ્ઠા વિસ્થાપત. ચંપાનયરી બાહિરે, પુરા કરાવ્યું તેણ અતિ ઉત્તગ શિવાયતન, ગયે ઉતરાયણ જેણ. ૭ ધૃતઘટથી ઉપદેહિકા, લેઈ હણે અયાણ; પૂજારે સાગરતદા, દેખી દુ:ખીત પ્રાણ. વસ્ત્રાપરિ લીધી તેણે, જેર કરી તે પાસ પાદઘાતમું તે વલી, ચૂરે પૂજક તાસ. ૯ હાલ–મેરા રામજી તુજ વિણ સૂને રાજ; એ દેશી. સ્વેતપટે પાખડીએજી, મેં વિપ્રતાર્યો તુજ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy