SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૫ શ્રી શત્રુંજય તીર્થરાસ. ઈદ્રોછવ પ્રભુને કીજી, બધે વિશ્વજીણંદજી; મુ. પિઠાણપુર નિશિ અન્યદાઈ, સમસવર્યા ગુણવંદજી. મુ. ૧૨ અસ્વમેધ જાણ પૂર્વલેજી, મિત્ર તુરી હન્યમાનજી, મુ. પ્રાત ભરૂઅછ નિશા સમેજી, ચાલ્યા દયાનિધાનજી. મુ. ૧૩ મધ્યરાત્રિ ક્ષણ એક લીયેજી, સિદ્ધપુરે વિશ્રામજી; મુ. પ્રાત સમે ચૈત્ય તહાં કીજી, વાધરનૂપગુણધામજી. મુ. ૧૪ ષષ્ટિ જે જન મિતજિનવરે કીધે રાત્રિ વિહારજી; તિહાં કરંટક કાનનેજી, સમવસર્યા તિણિવારજી. મુ. ૧૫ સમવસરણ દેવે રજી, પ્રભુજીને પ્રભાતજી, મુ. જીતશત્રુહય ચઢી આવીયેજી, નમવા શ્રીજગ તાતાજી. . ૧૬. સ્વામીના દર્શન થકીજી, પાયે હર્ષ તરંગજી; મુ. . સર્વલક હિતકારિણીજી, સુણે દેશના મન રંગજી. મુ. ૧૭ કુર ભવારણ્યમાં પડયાંજી, સંસારી અસરણ્યજી; મુ. નરકાદિક દુખ ભોગવેજી, કીધે નહિ જિહાં પુન્યજી. મુ. ૧૮ મિત્ર અકારણ તિહાં ભલેજ, જગપૂજ્ય જગઈશજી, મુ. રાખે ધરમ પ્રાણુ ભણીજી, અવર ન કેઈ અધીશજી. મુ. નિસ્વામિકને જે ઘણીજી, સર્વાભયંકર ધર્મજી; મુ. ભવ્ય લેકે તે સેવીયેજી, સ્વર્ગ મુક્તિ આપે શર્મજી. મુ. પૂછે દેશના છેડે, જીતશત્રુ મહારાજાનજી; મુ. ધર્મ તદિત પામીજી, કિણિર કહે ભગવાનજી. મુ. ૨૧ વિના અસ્વ બીજે ન કેજી, એહ કહે જિનેશજી; મુ. રાય કહે પ્રભુ કુણ તુરીજી, પામ્ય ધર્મ વિશેષજી. મુ. ૨૨ શ્રી અનવર ભાષે ઈસું, સાંભલિ તું રાજાનજી; મુ. ' સુરણ પૂર્વે થયેજી, ચંપા ઈશ્વર માનજી. મુ. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy