________________
૩૯૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત. ઢાલ-કેસરીયે સાલુ મહિને, મિલ લ્યાજી એ દેશી હવે પ્રાણુત સુર લેકથીજી, કરિ આયુર્ભવ પાર; મુનિસુવ્રતનની વાત સુણજે,પ્રભુ શ્રાવણરાકા દિનેજી, તસુ કુખે અવતારજી, મુનિસુ. સૂચક જન્મ જીનેશનેજી, સુપન ચતુર્દસ જેણુજી, મુ. શેષ નિશા સુણી સુણેજી, દીઠા રાણું તેણુજી. મુ. ૨ જેણ તણી વદી આઠમેજી, કુર્મ લંછણ તનુ શ્યામજી. મુ. શ્રવણ નક્ષત્રજીન જનમીયાજી,દેવ્યુ છવકીધો તાજી. મુ. ઇંદ્ર સુરાચલ લે ગયેજી, સુધર્મ ઉછંગજી, મુ. ચોસઠ ઈંદ્ર જીતેંદ્રનેજી, જન્માભિષેક સુરંગજી. મુ. ૪ પૂજા સ્તુતિ ભક્તિ કરીજી, સલાયે સુરરાયજી; મુ. માય પાસે પ્રભુ મુકિનેજી, દ્વીપ નંદીસ્વર જાયજી. મુ. ૫ જન્મછવ સુતને કીજી, સુમિત્ર નરેસર પ્રાતy; મુ. મુનિસુવ્રત એહવે દીયેજી, નામ પિતા મલી માતાજી. . ૬ જ્ઞાનત્રય પવિત્રાત્માજી, વેલાવી વયબાલજી; મુ.
વન જીનવર પામીએજી, અદ્ભુત રૂપ રસાલજી. મુ. 9 રાય પ્રભાકરની સુતાજી, પૃથ્વીપુરને ઈશજી; મુ. પ્રભાવતી કુમરી ગરીજી, મુનિસુવ્રત જગદીસજી. શ્રી મુનિસુવ્રતનાથનેજી, નંદનસુવ્રત નામજી; પ્રભાવતી રાણી જજી, પ્રાચી જેમ રશ્મિ ધામજી. મુ. રાજ્ય પાલી ભગવત સુખેજી, ફાગુણદસમિ ઉતજી; મુ. સહસ રાજવી સુતદાજી, શ્રવણે દીક્ષા હોત. મું. ૧ ફાગુણની કૃષ્ણ દ્વાદશીજી, શ્રવણ નક્ષત્ર ભગવાનજી, મુ. ઘાતિક કર્મ ક્ષય ઘાતિને, પામ્યું કેવલ જ્ઞાન. મુ. ૧૧
e
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org