________________
1 અબ ૨૧૮
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૩૯૩ શ્રી જીન ધર્મ ધુરા ધારણ ભણી, એ સહુ ઘેરી બલવંત; છઠે ખંડેરે ઢાલ થઈ આઠમીરે, કવિજન હર્ષ કહેત. ફે. ૨૫ સર્વ ગાથા, ૨૫૮.
દૂહા, હરિએ રાજા થયા, એમ અનુક્રમે અસંખ્યાત; કેઈ નિર્વાણ ગયા તપે, કેઈ સ્વર્ગ વિખ્યાત. વંશ વિસ્તાર પ્રસંગથી, સુવ્રત જીનને હેવ; પંચપરવાભિરામશ્રિ ચરિત કહું સંખેવ. ઈણહીજ ભરત સુક્ષેત્રમાં, મગધ દેશ સશ્રીક રાજગ્રહ નામે નગર, સ્વસ્તિક ભુવિ તહતીક. ૩ મેરૂ તણા જાણે આણીયા, શૃંગ કનકના પુજ; ઘર રજીહાં દીસે ઘણા, દારિદ્ર તસ્કર ગંજ. ૪ તીરથ ભૂત જહાં ચિત્ય બહુ, ભવ્યસત્વ ધમણ મુનિને પણ થ માનવા, યોગ્ય સદા પુર લણ. ૫ હુએ હરિવંશને વિષે, મુકતામણિ ઉપમાન; તાગ્રતેજે મિત્રસમ, સુમિત્ર રાય અભિરામ. ૬ વિનયે કરી પ્રબલે કરી, સાભાગે કરિ રાય; વિદુષ વિદ્વિષ સ્ત્રી તણે, મન વસી આય ૭ પદ્માદેવી જંગમા, પદ્માદેવી નામ; અદ્ધ અંગ વલી રાજ્ય તસુ, સભાકારી ધામ. ૮ પ્રગુણ શિલાદિક નિર્મલા, બાહ્યાભ્યતર જેહ, ભાવે નિજ આતમા, જીમ આભરણે દેહ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org