SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. એહવી શીખ્યારે દીધી લેાકનેરે, અલ્પાયુષ્યકરી તાસ; શત ધનુષ કીધીરે કાયા તેહનીરે,સુરગયા નિજઆવાસ. ફા. ૧૬ સામત મંત્રીરે પ્રીતિ ધરી કરીરે, મ`ગલ રવ ઉચ્ચાર; તીરથનીરેરે અભિષેક રાજ્યનારે,કીયા રિસૃપના સાર. ફા. ૧૭ તીરથ શ્રી શીતલ સ્વામી તણેરે, હિરરાજા થયા તેહ; હિરવ’શ થયારે તે રાજા થકીરે, અનેક પર્વ ધર જે. ફા. ૧૮ વસુધા સાધીરે હિર રાજા સહુરે, અબ્ધિમેખલા સીમ; કન્યા રાજાની પરણી બહુરે, જેની નહી કાઈ નીમ. ફ્રા. ૧૯ કેતલે કાલેરે હિર રીણી તણેરે, આવ્યે અગજ એક; પૃથુલારસ્થલ પૃથ્વીપતિ ઇસારે, નામ દીયા સુવિવેક. ફે. ૨૦ હિરહિરણીસુરે મરી નરકે ગયારે, અર્જીત પાપ અનેક; અગજ તેહનારે પૃથ્વીપતિ યારે, પૃથ્વીપતિ અતિરેક ફે. ૨૧ રાજય પાલીનેરે બહુ વરસાં ચારિત્ર લેઇરે પોતે તપ તપીરે, સુર હિંગિરિ તેનેરે સુત થયે! દીપતારે તેને વસુ ગિરિરાય; ગિરિ થયે રાજારે મિત્રગિરિ તેહનારે, સુત સુયશા મહાર થાપ્યા રાજ; થયા સીધે Jain Education International ગેરે, કાજ. ફે. ૨૨ કહેવાય. ફા. ૨૩ એ સહુ રાજારે થયા ત્રિખ'ડનારું, સ`ઘાધિપ સહુ રાય; ઇણ સામવ’શેરે એ થયા રાજવીરે, સેવે એ પ્રભુજીના For Private & Personal Use Only પાય. ફે. ૨૪ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy