SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ‘જયતીર્થરાસ. ૩૯૧ અવસ્ય મરી કરીઅે, ક્ષેત્ર પ્રભાવ ગુણ ગેહ. ફ્ે. દુર્ગતિ જાયેરે દુઃખ પામે ઘણારે, પામે મરણ અકાલ; ઇહાંથી લેઈજાઉંરે અન્ય થાનકેરે, પૂર્વજનમનાં સાલ; ફ્।. ચિ‘તવી એહવુ'રે તેને દેવતારે, સુરતરૂ સહિત વિનાણુ; ઇહીજ ભરતેરે બેને મૂકીયારે, ચ"પા નયરીઆણુ. . ૮ હવે પ્રભુ પહેલાંરે વૃષભ જિજ્ઞેસરનારે, સુત બાહુ ૭ રે “ અલ ખલવંત; અ‘ગજ તેહનારે સામયશા થયારે, કુલદીપક મતિમત. ફા. ૯ તેહના વગેરે જે રાજા થયારે, સામવશી ઈક્ષ્વાક; શ્રેયાંસપાટેરે સામયશા તણેરે, કુમતિ વિદારણુ છાક. ફા. ૧૦ સાર્વભૂમ નૃપરે સુમનરેસરૂ, સુઘાષ ઘાષવહુંનરાય; મહાનદીરે સુનદી ભૂપતિરે, સર્વંભદ્ર શુભંકર ન્યાય. ફ઼ા. ૧૧ એમ અસખ્યાતારે અનુક્રમે શિવ ગયા૨ે, કેક ચંદ્રકીત્તિ કેડેરે થયા. અપુત્રીયેરે, નહી શાક. કે. ૧૨ રાજ્ય દેવાને કાજે ચિંતવેરે, મંત્રી લાક ઉપાય; અંતરિક્ષ વાણીરે કીધી તેતલેરે, તેણે નાકી તિહાંઆય. ફા. ૧૩ અહાર લેાકેા કેમ ચિંતા કરારે, તુમને આપું હું રાય; ભાગ્યતુમારેરે એ સ્વામીહુસેરે, અરિ સહુ નમસે પાય. ફા. ૧૪ ગયા સુરલેાક; સ્વર્ગે ગયા કલ્પદ્રુમ પૂલ સાથે એહનેરે, ખવરાવા મદ્યમાંસ સ્વેચ્છાચારીરે અન્યાયી કરારે, કરા સુમતિના સ. ફા. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy