________________
૩૯૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત.
શ્રી જન ધર્મ અહોનિશા, સુણે આચરે જેહ, જે ઉપગારી વિશ્વના, નિતિ વંદીએ તેહ. ૫ એમ નિજ નિંદા નૃપ કરે, ધરમી તણી પ્રસંસ; પડી વીજલી તેતલે, થયે પ્રાણ વિધ્વંસ. ૬ શુભ ધ્યાને તે બે મૂઆ, મહેમાંહી સનેહ, હરિવર્ષ ક્ષેત્રે ઉપના, યુગલરૂપ ગુણગેહ. ૭ હરિડરિણું દીધેઈસ, માતપિતા અભિધાન;
પ્રાગજનમ જીમ દંપતી, થયા સુપ્રેમ પ્રધાન. ૮ ઢાલધારિણીમનારે મેઘકુમારનેરે, એ દેશી. કલ્પદ્રુમ દશ વિધિનાં પૂરરે, મનવંછિત સહુ કામ; સુખે રહે તિહાં કિણસુરની પરેરે, સુખ વિકસે અભિરામ. ૧ ફેકટ વૈર ન કિણિયું કીજીયેરે, ઈહ પરભવ
દુઃખ હેઈ, રિણને વેર પુરાતન નવ હરે, હરિહરિણી પર જોઈ. કે. ૨. વિદ્યુત પાતે તે બે જણ મૂવારે, વનમાલા નરરાય; કરે અજ્ઞાન મહા તપ આકરેરે, વીર કવિંદ
નિજ કાય. કે. ૩. મરી સાધમેરે કલ્પ ઉપરે, તે થયો કિલ્વેિષ દેવ; અવધે દીઠેરે નિજ ભવ પાછિલે રે,હરિહરિણી નિરખેવિ. કે. ૪ ઉલયે ત્યારે ઉગ્રરોષ તેહનેરે, લેકચન કરી વિકરાલ, ભીષણ ભૂકુટીરે ભાલ ચઢાવીને, હરિવર્ષ ગયે
તત્કાલ. ફ. પ. એહવું વિચારે મનમાં દેવતાર, ઈહાં જે મારૂં
એહ, સ્વર્ગ જાસેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org