________________
૩૯૮
શ્રીમાન જિનહર્ષપ્રણત. ત્યાર પછે તે લેકમેજી, પાવન પ્રત્યાખ્યાત; અશ્ચાવબોધ તીરથ ભલેજ, ભ્રગુકચ્છ માહે જાત. દે. ૧૧ સુવ્રત સ્નાત્ર જલ નિર્મલીજી, નદી નર્મદા થાય; દીન-અદીન નિર્મલ કરેજી, તરૂ સંતતિ સોભાય. દે. ૧૨ તુજ પ્રપાત નીચે હવે, મુજ ઉંચી ગતિ હેઈ, ઈમ ઉમે સ્વર ધુની પ્રતેજ, હસે નર્મદા જોઈ. દે. ૧૩ શ્રી મુનિસુવ્રત જીનવરજી, વિમલાચલ તીર્થેશ; સમવસર્યા પરિવારમુંજી, પૂજીત અસુર સુરેશ. દે. ૧૪ શ્રગ સહુ પર્વત તણાજી, પદન્યા જગનાથ; તીરથ રૂપ વન કરીજી, ગયા ભૃગુકચ્છ સનાથ. દે. ૧૫ સિરીપુર ચંપાપુરીજી, વલી તેમ પુર પિઠાણ, સિદ્ધિપુર હસ્તીનાગપુરરેજી, અવર તીર્થ ગુણખાણ. દે. ૧૬ સહુ તીરથે વિચરી કરીજી, કરિ બહુ જન ઉદ્ધાર; ચઢીયા સમેતગિરિવરેજી, સાધુ સહસ્ત્ર પરિવાર. દે. ૧૭ માસ અંત જેઠ સાંભલીજી, નવમી શ્રવણ નક્ષત્ર; તે મુનિસુવ્રત સ્વામી લાજ, અવ્યય પદ સુખ યત્ર. દે. ૧૮ કુમાર વૃતાબ્દ જુઆનુઆજી, સાઢા સાત હજાર; રાજ્ય પંચ દશત્રીસમુંજી, આયુ સુવ્રત પ્રભુ ધાર. દે. ૧૯ સુવ્રત સ્મૃગુકચ્છ તીરથને, એહ ચરિત હિતકાર; કિલિવશ શતિ ભગુ હુજી, ભવ્ય સવને સાર. દે. ૨૦ શ્રી મુનિસુવ્રત જીનકીજી, હવે સવ્રતરાય; બીજા પિણિરાજા ઘણાજી, તેને વિશે થાય. દે. ૨૧ હવે ઈણિભરત તણે વિષેજી, મથુરાપૂરી રિદ્ધિવંત; જાણિ કાલિબ્રિકજલેજીથી, ધરા નયણ ભૂત. દે. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org