________________
૩૮૮ શ્રીમાન જિનહર્ષપ્રણત. દુઃપ્રાપ અર્થ વાંછા પીડી, હું કહું પહોંચે નહિ આસ.માતા.ના.૧૦ નગરી પતિ પતિ નહી માહરે, જાણે જંગમ
કામ સમાન; માતા: મારગ જાતાં નિરખી, હૈયડે વસી રહ્યા
રાજાન, માતા. નરપતિ મુજ મનમાં વસ્ય. ૧૧ કિહાં એ સતકુલને રાજવી, હું કિહાં કહોને હિણ
જાતિ માતા. હા વિષમાગતિ દેવની, કહી કહીયે વાત. માતા. ન. ૧૨ ઇષ્ટજન પ્રાપ્તિ દેહિલી, એતે નિકૃપ પડે કામ; માતા. હું સહમાંહિ અભાગિણું, હવે મરણ શરણ
વિશ્રામ. માતા. ન. ૧૩ વલતી યોગિણી એમ કહે, પુત્રીનું મકરિ વિષાદ: માતા. કરસું મંત્ર યંત્રે કરી, ઉપજાવસે તુજ આલ્હાદ. માતા. ન. ૧૪ દેઈએમ તાસ આસાસના, મુંહતા ઘરે ગિણી આઈ
માતા. કારજ સિદ્ધિ થયે કહે, સાંભલિ મનહરષિત થાય.
માતા. ન. ૧૫ લેઈ આવી તે યોગિણી, મંત્રીસ્વર અને તાસ; રા, અંતેઉર લેઈ ધરી, રાણી રાજાને પાસ. રા. ના. ૧૬ પટરાણ રાજા કરી, જસ્ના રાજાપતિ જેમ; રા. કાયાછાયાની પરે, બે જણ મન મિલીયા તેમ. રા. ના. ૧૭ તે નારી સાથે ઉદ્યાનમેં, વાપી સરિતા ગિરિશ્રેગ; રા. રાત દિવસ રાજા રમે, ક્ષણ એક ન મેલે સંગ. રા. ના. ૧૮ વીર કુવિદ થયે હવે વનમાલા તણે વિયેગ; વાહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org