SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૩૮૭ સચિવ ગિરા સાંભલી ઈસી, કહે નાંખી નીસાસ; જાણઅજાણ થે કિસું, પૂછે છે મુજ પાસ. ૧૧ ઢાલ-મરૂસું હાવાનયણુને થારે નયણે લાગી પ્રીતિવાલા એ દેશી, આજે ઈહાં કિણી આવતાં, રતિ અરતિ તણી દાતાર, મુહંતા સહુ સ્ત્રીરૂપ લૂંટી લીયે, કાંઈક દીઠી નાર. મુ. ૧ નારી ઈસી મનમાં વસી, જાણે ઉર્વશી અવતાર, મુ. નાગકુમારી કિન્નરી, જે આગલ ગઈ સહુ હાર. મુ. ના. ૨ તીખે નિજ નયણશરે તિણે, મહમન કાપી લીધ; મુ. ગત ચેતન તિણે હ થયે, મુજ એ અવસ્થા દીધ. મુ. ના. ૩ સચિવ સુણી કાંઈક હસી, નિજ રાય પ્રતે કહે એમ; રાજા હું પણ જાણું છું પ્રભુ સહુ, તુમને દુઃખ દીધો જેહ. રા. ના. ૪ ભાર્યા વીર મુવિંદની, બાલા વનમાલા નામ; રા. તુજસું પણ તે મેહ થકીજાય છે આપણે ગેહ. રા. ના. ૫ રાજા સુણી વચન ખુસી થયે, તસુ પૂઠે દેઈ હાથ; રા. પરિવાર સહ લેઈ કરી, નિજ વેશ્ન આયે નરનાથ. રા. ના. ૬ સચિવ વિમાસી એહવું, નિશ્ચય કર્યો એ ઉપાય; રા. આયિકા નામે યોગિણી, મૂકી તેમને સમજાય. રા. ના. ૭ બુદ્ધિવંત ઉપાય જાણે ઘણું, તાપસણી ગઈ તસુ ગેહ, રા. કીધી વનમાલાએ વંદના, આસીસ દેઈ કહે તેહ. રા. ના. ૮ ઘર્મશ્લાન મૃણાલીની પરે, દિન ચંદ્રકલા ઉપમાન; રા. વનદાધીરભા જેહવી, વછે કેમ દીસે વાન. રા. ના. ૯ વિશ્વાસ કરી તેને હવે, ભાખે નાંખી નિશ્વાસ; માતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy