________________
શ્રીમાન જિનહર્ષપ્રણીત. ધન્ય જેને ઘરે એ હુયે, સુ. કરસે ભોગ વિલાસ; સુ. છઠી છઠા ખંડની, સુ. ઢાલ થઈ એ ખાસ. સ. ૨૫ સર્વગાથા ૧૮૮,
દૂહા, ચિતવતાં એમ રાયને, કરતાં સેચ તિવાર; ભાવ જાણ રાજા તણે, સચિવ કહે તેણિ વાર. ૧ સ્વામી ચાલે ઉતાવલા, હવે વિલંબે કેમ; ક્રીડાકરણ વસંતની, ધરતાં મનમાં પ્રેમ. ભિન્ન ઉક્તિ એમ ચિંતવી મન મૂકી તિણ પાસ; વક ગ્રીવાએ જેતે, તિહાંથી ચાલ્યો ઉદાસ. રતિ પામે નહિ મધુ વિષે, વધૂલેક રતિ નહિ બકુલ કમલ વિકસિત વિષે, રતિ નહી વાપીમાંહિ. ૪ નાટિક ન ગમે જેવતાં, વનથી લાગે દીન; ક્યાંહી રતિ પામે નહિ, ઉછલે જ જીમ મીન. ૫ આગલિ પાછલી પાખતી, શલ્યાકાનન ગેહ; નષ્ટદ્રીય હુઆ અપર, જહાં તિહાં દેખે તેહ, ૬ સચિવ સુમતિ નામે તદા, તેહવે ભૂપતિ દેખી; જાણે ભાવ અજાણ; ભાષે વચન વિશેષ. ૭ સહુ તમારી આગન્યા, માને છે મહાકાય; તૃણ પરિ શત્રુ નમાવીયા, તે પણ સેવે પાય. મૂર્તિવંત લક્ષમી સદા, વસે તુમારે ગેહ કારણ કેઈ દેખું નહિ, ચિંતા થાયે જેહ. ૯ કાંઈ વિષાદ કરે પ્રભે, કાંઈ નાંખે નિસાસ; વાત કિસી મનમે હવે, મુજને તે પ્રકાશ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org