________________
શ્રીશત્રુતીર્થરાસ. ૩૮૫ ઈણહીજ ભરત વિરાજતી, પરી શાંબી નામ; સુ. ઉંચા મંદિર માલિયા, સુ. સોભિત વન આરામ. સુ. ૧૩ લેક સહુ સુખીયા વસે, સુ. જીહાં અહમિંદ્ર સમાન; શ્રી જીન આણિ વિભૂષિત, સુ. લાલસ ધર્મ પ્રધાન. સુ. ૧૪ તિણિનગરી નુ શુભમતો, શુ. પંડિત માનસ હંસ, સુ. સુમુપર શુદ્ધ પક્ષ બે, શુ. નિર્મલ જેહને વંશ. સુ. ૧૫ વયરી માંહિ વયરી જે, શું. વિદુષમાહે વિદ્વાન, સુ. રૂપવંત રૂપવંતમાં, શુ. ધર્મીમાં ધરમવાન. સુ. ૧૬ વીતરાગ જ ચિત્તમાં, શુ. વિશેષાગી જેમ; હું મુનિ પ્રસ્થાન લ જીહાં, શું. તદગુણ રંજીત તેમ. સુ. ૧૭ એશ્વર્ય પાયે વિશ્વમાં, શુ. વિશ્વભણી સુખકાર; સુ. રાજારાજે નિજ ગુણે, શું વિશ્વ તણે આધાર. સુ. વસંત સમય આવ્યે અન્યદા,શુ.વિકસ્યાપલલ ફલકુલ સુ. પસરી બહુ મુગંધતા, શુ. શીતલ પવન અમૂલ સુ. ૧૯ રમવા ચાલ્યા રાજવી, શુ. બહુ મહિલા પરિવાર, સુ. જાતાં દીઠી મારગે, શુ. કાંઈક સુંદર નાર. સુ. પીત કુચ જેહના, શુ. ભારે નમતી જેહ, સુ. મુખપાકા પતિ સારિખ, સુ. નાશા દીપક રેહ. સુ. નયણ યુગલ પંકજ જિયા. સુ. ભ્રમર ઉપમાન, સુ. કરપદ કમલ વિરાજતા, સુ. કાયા સેવનવાન. સુ. મનમથ બાણે વીંધી, સુ. થયે વિસંસ્થલ રાય; સુ. તે નારી દેખી કરી, સુ. કરે વિકલ્પ ઉપાય. સુ. દેવી દિવ પીધરા સુ. મ્યુજી પણ આવી એહક સુ. અથવા પુણ્યપુન્યવંત ને, સં. હરિઆણું છે એહ. સુ. ૨૪
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org