________________
૩૮૪
શ્રીમાન જિનહર્ષપ્રણત.
સુરવર. સુમ. આ. કેશન ચંદન ઘનસારસુ, સુ. નેમિસર ભગવંત; સુ. વિવિધ કુસુમ લેઈ કરી, જી. પૂજ્યા ભાવ અનંત. સુ. ૨. દાન સીયલ તપ ભાવના, સુ. ભેદે વછર ચ્યાર સુ. રાજાયે તિહાં અતિક્રયા, સુ દેતાં દાન અપાર સુ. ૩ જ્ઞાન ચંદ્ર મુનિવર કહે, સુ. દીક્ષા લીધી રાય; સુ. કરે તપસ્યા આકરી, સુ. ભીમતી નિરમાય. સુ. પહેલી પાપ કીયા ઇસ્યા, સુ. રૈવત ગિરિગુણ ગેહ, સુ. કેવલ લહિ દિન આઠમે, સુ. મુગતે જાણ્યે તે સુએ ગિરિને મહાતમ ઈ, સુ. મહાપાતક કરતાર, સુ. મહાકષ્ટાદિકરેગીયા, સુ. સુખે સેવ્યાં ગિરનાર. સં. ૬ ધન અભિલાષી ધન લહે, સુ. સુખ અભિલાષિ સુખ, સુ. રાજ્ય લહે રાજ્યારથી, સુ, ન હુવે કદીએ દુખ. સુ. ૭ પિતેશ્રી ને મીશ્વરે, સુ. આશ્રિત તિરથ એહ; સુ. બીજે કુણ સેવે નહિ, સુ. પાતક હર્તા જેહ. રુ. ૮ મહેંદ્ર ઇંદ્રથી સાંજલિ, સુ. ભક્તિવંત સહુ દેવ, સુ. સુવિધે જીનવર પૂજીને, સુ. ગયા નિજ નિજકપેવ. સુ. ૯ Vણપરે ઈહાં મુનિવર ઘણુ, સુ. સલખપાવીકમ, સુ. મુકતે સુરેશ્વર તે ગયા, સુ. પામ્યા અવિચલ શર્મ. સુ. ૧૯ વલી ઈણિ અવસપિ વિષે, સુરૈવતગિરિ શૃંગાર; સુ. હવે પૂર્વે સંક્ષેપથી, સુ. વંશ કહું અધિકાર, સુ. ૧૬ આગર પુરૂષ રતનત, સુ. અનેક પર્વધર સંત; સુ. કલ્યાણ નિકષ સરિએ કહે, એ હરિવર્ષ જયવત. સ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org