SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. ૩૮૩ સર્વગાથા, ૧૫૫, દુહા. ચર તણી નહીં વારતા, પુરજને પીડન કાંઈ નિજનિજ ધર્મ કરે સહુ સહુ થયે સુખદાઈ. ૧ માતપિતા માર્યા હતા, તેહને શોક અપાર; જીનમંડિત પહથી કરી, તેહને પાપ સંભાર. ૨ દુઃખ ભાંજે દુખીયાતણ, વિધિ પૂજે ગુરૂદેવ; રાજ્ય કરે પણ મન ડરે, દુર્ગતિથી તે નિતમેવ. ૩ નિજ અનુજને આપીયે, યુવરજાપદ રાય; મિત્ર જે દેશાંતરી, કીધે ભંડારી જાય. બહિરઉદ્યાને અન્યદા, જિન પૂજન ગ રાય; ખેચર દેખી પૂછીયે, કિહાંથી આ ભાય. તે કહે સાંભલ રાજવી, શત્રુંજય ગિરિનાર, નમસ્કારી જીનવર ભણું, ઈહાં આવ્યે ઈણિવાર. ૬ તેહનાં વચન સુણ કરી, રૈવતજીન સંભાર; ધિગજનમ એમ ચિંતવે, વીસા ઉપગાર. ૭ રાજ્યઅનુજ જયસેનને, દેઈ ભીમ નરિદ; રિદ્ધિયુક્ત પરિવારનું, ચાલ્યા ધરિ આણંદ. ૮ ઢાલ–હરિણી જવ ચરે લલના, એ દેશી ૬. અનુક્રમેશત્રુંજય જઈસુમને,મને પૂજ્યાઆદિજીણુંદ સુરવર સાંભલે, સુમને અષ્ટબ્લિકા ઓચ્છવ કરી, સુમન, સુમને હે ગયા ગિરિનાર ગિરિક. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy