SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. ૩૭૫ અન્યથા કર્મ કરી ન સકંત કઈ છે કે જે રાવર થઈ સુ. બાંધે સ્વાત્મ નિકેવલ તેહ, નિર્ભયહે નિર્ભયકુ વિકલપે કે ઈ. સુ. ૫. વિષ્ણુ ભગવાયાં નવ મૂકાય, પ્રાણી છે પ્રાણી કમ પંજર થકી; સુ. અથવા શુદ્ધ ભાવે ક્ષણ થાય, રૈવત હે રૈવત ગિરિ સેવા થકી. સુ. ૫ એહવે સાંભલી ભીમ કુમાર તિહાં ગયે રૈવત પતે, મું. ચિત્ત તણે અભિલાષી, સહુ ભક્તિ માંડ હે. ત૫ થીર સર્વતે. સુ. ૭ કેટલેક દિવસે પરતક્ષ, અંબા હે અંબા તસુ પરતક્ષ થઈ, સુ. દીધે તાસ પારસ પાષાણ, લેહને હે લેહને કંચન કરિ કહી ગઈ. સ. ૮ હવે નિજ પુર જઈ રાખ્યા બહુ ભય, સેના હે સેના મેલી અતિ ઘણું; સુ. અર્થ તણે બલિ લીધે રાજ્ય, સુખીયે હે સુખી પુરને ધણી. જી. ૯ એક દિવસે ચિતે ચિતમાંહિ, ધિગ ધિગ છે મુજ જીવિત ભણી; સુ. ધિગધગ મહારે રાજ્ય ભંડાર, ધિગ ધિગ છે ધિગ પિગ સહુ સુખ કામિણી, સુ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy