SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ શ્રીમાન જિનહર્ષપ્રણત. જાગલ કહે સ્વામી સુણે, સોરઠમાંહિ મહંત શત્રુંજય ગિરિનાર ગિરિ, પૂજ્યા તિહાં ભગવત. ૫ તે તીરથ છે કે, મુજ મહિમા કહે તાસ; મનુષ્ય કિમ જાણે કેવલી, જાણે મહિમ પ્રકાશ. સુખ સગલા બે ભવ તણા, જસુ સેવાથી હાઈ; વલિ વિષેશ રૈવત તણે, મહિમા અધિક જોઈ. ૭ કાંતિ કલા કમલા વિમલ, પ્રભુતા ચકી સુરપતિ; આરાધનથી નરલહે, અશચંદ્ર જેમ ઝતિ. ૮ કાલ–સની એહની દેશી. ૪ ચંપા નગરી સુરપુરી જાણી, ક્ષત્રી હો ક્ષત્રીપર આવક વસે; સુણજે હે વાણી, અશોકચંદ્ર જેહને અભિધાન, કારિદ્ર દ્રાદ્ધિ ઘરમાં ઉલસે. સુ. ૧ એક અનાથ પુત્રી પરિવાર, ઘરથી હો ઘરથી તે નર ઉભાગે; સુ. નીકલીયે ભમતે પરદેશ, લક્ષમી હો લક્ષમી વિણ નહિ કે સગે. સુ. ૨ જૈન તપોધન આગલ દેખી, ચરણે હો ચરણે નમિ તિણિ પૂછીએ; સુ. દારિદ્ર દેહગભંગ ઉપાયનું કરૂણ મય તેહને દિયે. સુ. ૩ સાંજલિ વછ મુનિવર કહે તાસ, પ્રાણ પ્રાણ પરમાદે કરી; સુ. કમેં ભમે ભવમાંહિ સર્વત્ર, સબલેહે સબલે કર્મ મહા અરી. ૪. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy