________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૩૭૩ અનાચાર ચેરી કરે છે લાલ, પર વંચન હંસીયાર; સુ. તેના ઘરમાં રહે છે લાલ, ભીમસેન તેણિ વાર. સુ.મ. ૨૦ હવે એક દિવસે એ જાણીએ હે લાલ, ચેર ભણું
કેટવાલ; સુ. સૂલી ભણી લેઈ ચાલીયે હે લાલ, આજ્ઞાએ ભૂપાલ. સુ.મ. ૨૧ ઇશ્વરદત્ત ભીમસેનને હે લાલ, ઉલખીએ તત્કાલ સુ. ઉપગારી જાણ કરી હો લાલ, મૂકાવી કૃપાલ. સુ.મ. ૨૨ નાવ ચઢાવી તેહને લાલ, કેતલે દિવસે તાસ; સુ. નિજ પૃથ્વી પર પુર તિહાં હો લાલ, વહાણ આવ્યું
પાસ. સુ.મ. ૨૩ વાહાણ થકી ઉતારી હાલાલ, પંથી દીઠે એક સુ. નિજ વૃત્તાંત કહ્યો સહુ હે લાલ, તે આગલિ સુવિવેક. સુ.મ. ૨૪ પૂરી છઠા ખંડની હે લાલ, ત્રીજી થઈ એ ઢાલ સુ. નરનારી સુ સહુ હે લાલ, છે આનહષ રસાલ. સુ.મુ.૨૫ સર્વ ગાથા. ૧૦ ૨.
દૂહા. તાસ વૃત્તાંત સુ કરી, કહે મ કરિ વિખવાદ; ચાલ્યા રેહણ ગિરિપ્રતિ, ધરતા મન આલ્હાદ. ૧ બે જણ મારગ ચાલતાં, તાપસ આશ્રમ દીઠ; જટિલ નામ ગરઢ મુનિ, નમ્યા જઈ પગઈઠ. ૨, તેણિ ક્ષણ જાગલ આવીયે, જટિલ સમીપે શિષ્ય; નમસ્કાર ગુરૂને કરિ, બેઠે વિનથી દક્ષ. ૩ પૂછયે જાગલને તદા, અકુટિલ જટિલ મુનીશ; હવણ તું વછ આવીયે, કિહાં થકી કહે સીસ. ૪
તારા વિવિધ તાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org