________________
૩૭૨
શ્રીમાન્ જિનહુષૅપ્રણીત.
૧૦
ભીમસેન ભમે હવે હેા લાલ, ઉરહેાપરહેા ષનિમાહિ, સુ. પુરૂષ એક દિઠ તિહાં હૈા લાલ, કૃશ અત્યંત પીડાએ. સુ. કૃપાવંત તે ભીમને હેા લાલ, દેખી ભાષે એમ; સુ. ઇંડુાં અ‘તક મુખ સારિખા હૈા લાલ, વછ આવે છે કેમ. સુ. ૧૧ પ્રાઈ તું માહરી પરે હાલાલ, પાપ તપસી તેણુ; સુ. વિપ્રતાયે મૈં તુજને સહી હેા લાલ, રત્ન તણે લેભેણિ; સુ. તું કહે તેમહીજ વ'ચીઉ હેા લાલ, ભીમસેન કહેભાય; સુ. પૂછે હવે તેનર ભણી હા લાલ, કહે નિર્ગમન ઉપાય. સુ.મ. ૧૩ ત્યારે તે કહે ભીમને હા લાલ. સુણી જીવીતને ઉપાય; સુ. દેવ સ્વર્ગ થકી આવસે હે! લાલ, નિજ રતન ઉછવ કરાય. સ.
૧૨
ચંદ્રરત્નાભિધ દેવને હા લાલ, અધિષ્ટાતારષવાલ; સુ. ગીત નૃત્ય ઉપચાર કરે હા લાલ, કરસે પૂજા વિશાલ. સુ.મ. ૧૫ ગીત વિષે ચિત્ત આપીસે હા લાલ,તે સુર કિકર સાથ સુ.
તુ માહિર ઇમ નીકળે હાલાલ, જીવ્યાં ને બહુ આથ સુ. ઈમ આવાસી ભીમને હાલાલ, ભાખી વચન રસાલ; સુ. તે સાથે હિન નિગમ્યા હેઃલાલ, વાર્તા એ તત્ કાલ, સુ. હવે પ્રભાત વાજિંત્રના હેાલાલ, દિવ્ય ધ્વનિ સભલાત વિમાને બેસી આવ્યા હાલાલ, કરવા ઉત્સવ જાત. તે સાથે દિન નીગમ્યા હૈા લાલ, વારતાએ તત્કાલ. સુ.મ.૧૬ મગ્ન ચિત્ત થયેા ગાનમે હેા લાલ, માણુતણા સુર તામ; સુ. કિકર સાથે ઉતાવલા હે! લાલ, નીસર્ચો અવસર પામ. સુ.વ. ૧૭ હવે પ્રભાતે વાજી‘ત્રના હૈા લાલ, દિવ્ય ધ્વનિ સ’ભલાત; સુ. વિમાને એ એસી આવીયેા હૈા લાલ, કરવા ઉચ્છવ જાત. સુ.મ. ૧૮ તિહાં કાઇક વ્યવહારીઓ હૈ। લાલ, રહ્યા કરમ કરતાસ. સુ. હાટ ભયેં બહુ વસ્તુસા હૈા લાલ, ધન ભરીયેા ઘર જાસ. સુ.મ. ૧૯
Jain Education International
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org