________________
૩૭૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. અંબિકા દેવી તણે સુપસાય, સગલે હો સગલે એહ.
ઉપારજ, સુ. તેને સમરૂં નહિ કિણ વાર, તેહનહિ તેહને કીધું
ગુણ ત્યજ. સુ. ૧૧ સંઘતણે સામગ્રી મેલી, હયગય હે હયગયરથી
પાયક ઘણું; . ચા શત્રુંજયની જાત્ર, દેતેહે તે દાન સુહામણ. સુ. ૧૨ કેટલેક દિવસ ગયે તેહ, વિમલાહ વિમલાચલ જીન
વર ભણ; સુ. પૂજી વિધિસું ગયે ગિરનાર, ઈચ્છાહે ઈચ્છા પુરી
આપણી. સુ. ૧૩ ગજપદ કુંડાદિક જલમાંહેનાઈ હે નાઈ અંગ પવિત્ર
કરી; સુ તેણે જલ નવરાવી નેમીસ, પૂજાહે પૂજ્યા મન
ઉલટ ધરી. સુ. ૧૪ જગદંબા અંબા બહુ ભકિત, પૂજી હે પૂછ આદર
સું તિહાંયુ, ચિત્ત ચિત્તમાં તે વિરકત, હું નિહાંહે હું કિહાં
એકહો સુખકહાં. સુ. ૧૫ વરસ તીન મનુષ્યને રાજય, કહે કીધે દેવતણું
પરે; છું. માતા અંબાતણે પ્રસાદે, કુમણાહે કુમણા ન રહી
માહ. સ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org