SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ શ્રી શત્રુંજય તીથરાસ. રામ તણા સુત સાંભલી, ભવથી હુયા વિરાગ, લવણુંકુશ વ્રત આદર્યો, શીવ પહતા મહાભાગ. હ. ૧૫ દેવ જટાયુ સંબધથી, લક્ષમણ મૃત કર્મ કીધ; રાજય રઘુદ્રહ આપણે, અનંગ દેવને દીધા. હ. ૧૬ પિતે શત્રુઘ સુગ્રીવસું, વિભિક્ષણ પ્રમુખ વખાણ; સહસ ૨.જનસું, દીક્ષા લીધી સુજાણ. હ. ૧૭ વિચરે રામ મહામુનિ, નાનાભિગ્રહવાન; કેટીશિલા ખઈ પામી, નિમલ કેવલ જ્ઞાન. હ. ૧૮ શત્રુંજય ગિરિવર ચઢી, વિસ્તારી સુપ્રભાવ; સહસ પનર આઉ ભેગવા, થયા મુગતિ પુરી રાવ. હ. ૧૯ શત્રુંજયગિરિ શિવગયા, ભરતાદિક ભૂપાલ; અધિક તીરથ તિણ કારણે, મુગતિ દીયે તત્કાલ. હ. ૨૦ મહિમા તિરથ ઉપદિસ્ય, શ્રી મહાવીર જીણુંદ; સૌધર્મેન્દ્ર આગલ ઈસુ, સુણી કેઈ આણંદ હ. ૨૧ સેલમે ઢાલે પૂરે થયે, પાંચમે ખંડ રસાલ; કહેજીન હર્ષ કથા ભલી, સુણજે બાલ ગેપાલ. હ. ૨૨ સર્વગાથા, ૫૪૭. ईति श्री जिनहर्षविरचिते महातीरथ शबुंजय महात्म्य चतुष्पद्यां श्रीराम प्रभृति महा पुरुष चरित वर्णनोनाम पंचम खंडः समाप्तः ॥ ५ ॥ दूहा. શ્રી સર્વજ્ઞ સંતાપ હર, સકલ વિશ્વ સુખકાર; વીતરાગ પ્રણમી કહે, છઠે ખંડ ઉદાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy