________________
શ્રીમાન જિનહર્ષપ્રણત.
રામતણે ચરણે નમે, શત્રુઘણું તિણવાર. હ. ૩ ઈહિંપામિ પરમેદસું, લક્ષમણ વિનય સહિત; વૃદ્ધાનારી વધાવીયા, પુરી પ્રવેશ વિહિત. હ. ૪ રામ પ્રમુખ અપરાજીતા, માતા સઘલીના પાયઃ પ્રણમ્યા સૈમિત્રિ પણ નમ્યા, પરમાનંદ ઉપાય. હ. ૫ સિંહાસણ રામ પાદુકા, બેસે ભરત દીવાણુ , આપિ હિતસું તે ભણી, વલી ધારિ સિર આણ. હે. ૬ ભરતનરેસર અન્યદા, દેશે ભૂષણ મુનિ પાસ; નિજ પુરવભવ સાંભલી, સંયમ લીધે ઉલાસ. હ. ૭ શ્રી શત્રુંજય ગિરિ તણે, મહિમા સાંભલિ તેહ; સહસ સાધુસુપરિવર્યા, પંથ ચલ્યા ગુણ ગેહ, હ. ૮ વિમલાચલ ગિરિ પામી, પ્રણમ્યા રૂષભજીણુંદ; તપ્રભાવ ચિત સમરતા, ધ્યાનારૂઢ મુણિંદ. હ. ૯ સગલા કર્મ ખપાવીયા, પામ્યું કેવલ જ્ઞાન; ભરત મહામુનિસું તિહાં, પાપે અવ્યય થાન. હ. ૧૦ તિહાં શ્રીરામ સિમિત્રસું, યાત્રા તીરથ ઉદ્ધાર; પુન્ય ક્ષેત્ર વિત વાવરી આવ્યા પુરી મિજાર. હ. ૧૧ પાવક કુંડ સીકરી, સીતા કલંક ઉતાર; વ્રત લેઈ બહુ તપ કરી, અશ્રુત ઈદ્રાવતાર. હ. ૧૨
શ્રી શૈલે પણ પુત્રને, રાજ દેહ વ્રત લીધા ચિર દીક્ષા પાલી કરી, શિવપુર વાસે કીધ. હ. ૧૩ જાતૃ સ્નેહ પરીક્ષારથે, સુર આવી કહે વાત; રામ મરણ થયે સાંભલી, લક્ષમણ મરણ લહાત. હ, ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org