SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજયતીર્થરાસ. ૨ દૂહા. ત્યારે આકાશે રહ્યા, ધ્રુવ કરે જયકાર; નારાયણુને સિરિ રે, કુસુમ વૃષ્ટિ તિણુવાર. ૧ હવે વિશિક્ષણ સ્નેહુથી, ડરતા રાક્ષસ દેખી; સહુને ઘે આસાસના, નિજ જાતીયા વિશેષ, કુંભકરણ નૃપ ઈંદ્રજીત, મેઘ વાહન પ્રમુખ; રામ મુકત રાવણ તણા, પ્રેત કાય કીધા સુખ. ૩ કુંભકરણ દાદરી, ઇંદ્રજીત મેઘનાદ; અલરૂષિ પાસ આદર્યાં, સંયમવૃત સુપ્રસાદ, ૪ નિષ્કંલક સીતા ભણી, લેઈ રાવણુ રાય; વિભિક્ષાક્ત મારગે કરી, પુરી પ્રવેશ કરાય. રાજ્ય વિભીષણને દીયા, લંકા તણા રઘુરાય; ષષ્ટ્ર સવત્સર તિહાં રહી, લિવાઉછકથાય. ઈશુ અવસર વધ્યસ્થલી, મેઘ વાહન ઈંદ્રજીત; સિદ્ધિ ગયા તીરથ થયા, મેઘરથ નામ પવિત્ર. ૭ કુભકરણ મુગતે ગયે, નમ`દા નદી માજાર; પૃથુરક્ષિત એહવા થયા, તીરથ નામ ઉદાર. ડાલ—દાઇ મિલ્યારે દામિલી એ દેશી. ૧૬ હવે શુભ દિવસેરે રામજી, લમણુ સીત સમાન; સુગ્રીવાહિક અનુમતે, માશ્રિત પુષ્પક યાન. હુ. પગ પગ અચરજ જોવતા, ખેચર સેના સાથે; અનુક્રમે સાકેતે આવીયા, બહુ દિવસે રઘુનાથ. હ. ભરત ગારૂઢ આવીયા, પ્રાઢચ્છત્ર કપૂર સાર; Jain Education International ૩૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy