________________
૫૮
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત
તે સિદ્ધ વિદ્યા થઈ રાવણુ, પ્રાત સૈન્ય સઘાતરે; રણ કરણ આવ્યા થઈ ઉછક, રક્ષભટ લેઈ સાથરે. એ, ૧૪ કિર વારણાંગણ રાસ રાતા, સૈન્ય દારૂણ દોઇરે; લડ પડે કાર્ડિ ગમે ભિડતા, રૂધિર કઈમ હાઈરે. એ, ૧૫ અન્ય સુભટ રાક્ષસ હણી, લક્ષ્મણુ મહા ખલ સપરાણુરે, હણુતા હુએ લકાપતિને, ધનુષ તાણી ખાણુ; બે. ૧૬ તે એ માણે થયે આકુલ, વિદ્યાએ તત્કાલરે; નિજ રૂપ કીધા ઘણાં રાવણુ, ભયકર વિકરાલરે, એ. ૧૭ આકાશ પુહવી પૃષ્ઠ અગ્રે, બેઠુ પાસે તેરે; વરસતા રાવણને નિહાલે, વિવિધ આઉધ મૈડુ, એ. ૧૮ વલી લક્ષ્મણુ ગરૂડ એસી, એક રૂપ અનેકરે; હું ખાણુધારા હણે સહુને, સેસ સિરપગ ટેક. એ. ૧૯ પૈાલસ્ત્ય બાણે વિધુ રચે, ચક્ર સમયેર્યાં માનરે; તત્કાલ આવી હાથે બેઠે, વાલિત અગ્નિ સમાન?. એ. ૨૦ ચક્ર રાસ કરી ભમાડી, મેલી તિષ્ણુ ઠાઇ; સામિત્રને ? પ્રદક્ષિણ, હાથે બેઠા ખાઇરે, એ, ૨૧ નારાયણ પણુ તિણુ ચક્ર, લ'કાપતિના સીસરે, શ્રી રામ અનુજે છેદીયા, મનમાં આણી રીસરે, એ. ૨૨ જેષ્ટ શુકલ એકાદશી દિને, પ્રહર પશ્ચિમ જાણીરે; મૃત પામી રાવણુ નરક ચેાથી, ગયા કર્મ પ્રમાણુ, એ. ૨૩ જે કમ જેહવાં કરે પ્રાણી, તેઢુવાં કુલ હાઇરે; અન હર્ષ ઢાલ થઈ પનરમી, પાંચમે ખડે જોઇ. એ. ૨૪
સગાથા, ૫૧૭. (૪૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org