________________
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૨પ૭
તિણ વિમાને બેસિ તતક્ષણ, ભરત ઢીલ ન કીધરે; જઈ દ્રાણઘન નૃપ પાસે યાચી, વિશલ્યા તિણ દીધ. બે. ૨ સહસ્ત્ર કન્યા સાથે દીધી, ભરત અધ્યા મેલિરે; ગયે ભામંડલ રામ પાસે, હર્ષે વધી વેલિ. બે. વિશાતનુ કાંતિ દેખી, ભાનુ સંકિત હેઈ, જસૂ રૂપ શનમુખ દષ્ટિ દેઈ, જોઈ ન સકે કે ઈ. બે. ૪ વિશલ્યા કર ફરસહુતી, નાસતી આકાશરે; હનુમંત જાલી શકિત હાથે, હવે જઈતિકિહાં નાસરે. બે. ૫ દેવરૂપે તેપર્યાપે જાણ દે હનુમંતરે, ભવધાગ વિશયા, તપ પ્રભાવે મૂકી રહી ન સકંત. છે. ૬ પ્રજ્ઞપ્તિ ભગિની શકિત મૂકી, પવન પૂત તિવાર; ઉતપતી ગઈ આકાશ મંડલ, બીડ મનમાં ધારિ. બે. પ્રજ્ઞપ્તિ વિદ્યા નાન પાણિ, રાઘવાનુજ સિક્તરે રૂઢ વ્રણ પદસુખની પરે, ઉઠી બલયુકત રે. બે. ૮ રામ લક્ષમણને આલિંગી, કહે સહુ વૃત્તાંતરે કન્યા સહસ્ત્રનું તેહ પરણી, વિશલ્યા ગુણવંત છે. ૯ તાસ સ્નાન જેલે અનેર, રૂઢ ત્રણ પદ થાય; શ્રી રામ કટકે થયે ઉછવ, સાજી થયા સહુ રાય. છે. ૧૦ જીવી લક્ષ્મણ સુણી રાવણ, થયે મન દિલગીર; બહુ રૂપિણ વિદ્યા પ્રસિદ્યા, ધરી મનમાં ધીર. . ૧૧ અષ્ટ વિધિની કરી પૂજા, શાંતિ જનની તામરે, તે સાધવા આભ માં, લંકા પતિ નિજ કામરે. બે, ૧૨ મદેદારી નિર્દેશથી, અષ્ટાબ્લિકાવધિ કીધરે, જનપુરી શ્રી જીન ધર્મશતા, કરે ધર્મ પ્રસિદ્ધર. એ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org