SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. દૂહા, માહરે ઈહાં કહ્યું કે નહી, સજ કરે જે બ્રાત; સૂન્ય મને મૂછ લહે, કરે વિલાપ જોઈ પાત. ૧ તામ બિભીષણ નૃપ કહે, ધિરજ ધરે મહારાજ; શક્તિ હ ઇવેનિશા, કરીએ ઉદ્યમ કાજ. - ૨ સુગ્રીવાદિક સહ મિલી, વિદ્યાએ સુપ્રસીધ; સવપ્રચઉબારણ, લક્ષમણ ઉપરી કીધ. સુશીવાં ગદચંદ્રાસુ નૃપ, ભામંડલ પ્રમુખ; તે ગઢ વીંટીને રહ્યા, સ્વામી દુખ ધરે દુખ. ભામંડલને મિત્ર હવે, ભાનુ વિદ્યાધર રાય; હિતકાંક્ષી ઉત્તમ પુરૂષ, કહે રામને આય. ખાર યણ અધ્યા થકી, પાલિત પત્તન નામ; રાજ્ય કરે તિહાં પણ નપ, જેની મોટી મામ. ભાઈ કેકેઈ તણે, સુતા વિસલ્યા તાસ; તેહ તણું કર ફરસથી, શલ્ય જાઈ સહુ નાસિ. દિન ઉગ પહિલી પ્રલે, ઈહાં જે આણે તેહ તે લક્ષ્મણ સાજે હવે, રિપુને શલ્ય કરે, પ્રીતમંત થયે રામ સુણું, મૂક્યા ભરતને પાસિ; અંગદ ભામંડલ ભણી, માહે માંહિ વિમાસિ. ૯ હાલ-દાદ દીપતે દીવાણ સુરનર જાસમાને આણ. એ દેશી, ૧૫ બે દલ ભિડે રાવણ રામ, એતે મચ્ચે સબલ સંગ્રામ, બે. આવ્યા અયોધ્યા બેસિ વિમાને, જઈ ભરતને તામરે, સીતા હરણ વૃત્તાંત, સઘલે કા લેઇ નામ. એ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy