SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ "શ્રી શત્રુંજયતીર્થરાસ. ૩૪૭ લકા પરિસર કપીસ્વામી, શાલી વિદ્યા હણું નામી; વમુખ રાક્ષસને મારીરે, લંકા સુંદરી સુવિચારી. ૧ કંચણ વરણું મનહરણરે, ગાંધર્વ વિવાહે પરણું; રાતે તે સાથિરમિનેશે, ગયે ગેહ બિભીષણજીને. ૨ તસુ વચને બિભિષણ ધેરે, રાવણ નૃપને પ્રતિ બધે, સીતા રહે જીણુ વનમહેરે, હનુમાન ગયે ઉછાહે. ૩ રાક્ષસી પરિવારે વિટીરે, મલિનાંશુકનયણે દીઠી; પરિગ્લાન ક્ષુધાએ ક્ષિણરે, રામ નામસું અતિ રસલીણ. ૪ દેખી તેહને મન ચિલેરે, વિશ્વ પાવન સતી મહંતરે; રામ ખેદ લહે ઈણ કાજેરે, ન્યાયે સંપદ છાજે. ૫ નાખી મુદ્રા ઉછગેરે, સીતાકેરે મન રગે; તે પણ દેખી હરખતી, મનમુદ ઉચ્છવાસ લહતી. ૬ ત્રિજરાતે હર્ષ નિહાળી રે, કહે રાવણને તત્કાળ; મહેદરી તિણ મહેલીર, દૂતી કરવા ગજગેલી. ૭ સીતાએ કૃત ધિકારરે, મદરીને તિણ વારો; વાયુ સુત તરૂથી ઉતરીયેરે, પય લાગે હર્ષ ભરીયે રે. ૮ માતા લક્ષ્મણ તુજ ભર્તીરે, કુશલી રાવણ ખંત કરતા; તેહને દૂત છઉં હનુમતે રે, પવનાંજના સુત બલવતે. હું દંડકારણમાંહિ રહે, તેહનો આદેશ ગ્રહે તે એહવે સાંભલી તે હરખરે, આશિષ દીધી તસુ નિરખી. ૧૦ હનુમંત ઉપરાધ ભાખરે, રામદંત કહે સીતાએ; એકવીસ અનિસિ પ્રારે, કીધે પારણે મન ખાતે. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy