SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ શ્રીમાન જિનહર્ષપ્રણત. ઉત્તમ નરની ચાકરી, કાંઈ ફલ આપે તત્કાલરે, પાંચમે ખડે અગ્યારમીર, કાંઈ પૂરી થઈ એ ઢાલરે. ક. ૨૫ સર્વગાથા, ૩૭૯, દૂહાઅવસરજ્ઞ કાલે હવે, લેઈ વિદ્યાધર પરિવાર ભામંડલ પણ આવીયે, રામ સમી પતિવાર. ૧ નીલ નિષધના પુત્ર છે, જાંબુવંત હનુમંત; રક્ષ સંતાદિ બહ, મેલ્યા સુગ્રીવ મહંત. ૨ આજ્ઞાથે શ્રી રામને, જેવા સતી કપીશ; મહ બલવત હનુમંતને, મૂળે ધરી જગીસ. ૩ પરનારી ઈણ હતો, રાણી (રાવણ) ને ભજે તાસ; સબંધે સીતા ભણે, નીજ પુત્રી સું જાય. ૪ બિભિષણ મંત્રિમલી, સંબંધે પણ જેહ, સીતાને મેલે નહિ, ભાવી ન મિટે તેહ. ૫ હવે ન ભૂવલ તે વાયુસુત, માહેદ્રગિરિ નિરય; માતાતાત મહેદ્રને, દેખી પુર ચિંતેય. ૬ મુજ માતા કાઢી હતી, વિના દસ નિકલંક; તે કાંઈક બલ માહરે, દેખાડું નિરૂંક. ૭ એહ ચિંતવી કેપ કરી, સિંહનાદ હનુમંત; કે મહેંદ્ર કેપીઓ, માંડ ચુધ મહંત. ૮ કરી યુદ્ધ હરાવીયે, પાય નમી કપીતાસમ, સ્વામી કામ પિતાતણું, કહી ચ અવિશ્રામ. ૯ ઢાલ-મુજ સુધે ધમ મનરમીયેરે એ દેશી. ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy