________________
૩૪૮ શ્રીમાન જિનહર્ષપ્રણત. મારૂત ચુડામણિ લે , તેને અભિજ્ઞાન મહેર (ગ્રહ) સ્વરમણ ઉદ્યાનથી ચાલ્યરે, વન વૃક્ષ તણે ભય ઘાભેરે. ૧૨ હણીયા વનના રખવાલેરે, વનવા જઈ ભૂપાલે; ઇંદ્રજીત અહિ બાંધી પાસે રે, આણે રાવણ પાસેરે. ૧૩ સુણિ કુવચન રાવણ ભાષ્યારે, અહિબ ધન ગેડીને
નાંખ્યારે; પલય મુકુટ હનુમતે રે, ચુયે પદઘાત મહતે. ૧૪ ભાંગી નગરી સુવિશેષેરે, ઉયે કપિ નભ સહુ દેખે; નમી રામ ચરણ ગુણખાણ રે, ચૂડામણિ દીધા આણી. ૧૫ ચુડામણિ જાણે સીતારે, સાક્ષાત આવી ધરિ પ્રીતે; આલીગી પાવન પ્રોતિરે, શ્રીરામ હદય એમ ચિંતે, ૧૬ રામાજ્ઞાએ સહુ રાજારે, સુગ્રીવાદિક મિલિ આયા; સંગ્રામ કરણ બલપુરારે, તેડયા ભંભારણુ તૂરા. ૧૭ ચાલ્યા ખેચર બહુ માનેરે, છ આકાશ વિમાને; રામ લક્ષમણ સુગ્રીવ આરે, આગલિ દીઠી વિખવાદે. ૧૮ દશગ્રીવ સુભટ ઘટ ખાએરે, સેતુ બાંધી સાયરમાહિરે; રામદી તતક્ષણ બાણેરે, રાવણ સીતાશાજાણે. ૧૯ હવે જીવી સુવેલ ગિરિરે, રાજેદ્ર સુવેલ જગસે; સિહરથ તટ હંસ નરેસેરે, જીપી ઉપલંક નિવેશે. ૨૦ દશરથ સુત આવ્યા જાણીરે, લંકા નગરી ક્ષોભાણી, રાવણરત્ર વજાયારે, હીયામાંહિં ક્રોધ ના માયા. ૨૧ રામ લંકા પાસે આયારે, ન્યાયવત વિભિષણ રાયા; લઘુ તે પણ કરિજેક્કેરે, પય નમિ કહે સાંજલિ શ્રેષ્ઠ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org