________________
વળી ખીજા એક ધનેશ્વર નામના સૂરિ ૧૧૭૧ની સાલમાં થયા છે તેઓ વિશાવાળગચ્છીય” હતા. તેઓએ જીનવલ્લભસૂરિષ્કૃત સૂક્ષ્મા સાર્ધશતકની ટીકા રચી છે, આશરે સ ́વત્ ૧૧૭૧માં
38
વલ્લભીપુરનું શ્રીમુનિસુવ્રતસ્વામીના સમયમાં વિમળપુરી નામ હતું. ત્યાં ચંદરાજા પ્રેમલાલક્ષ્મીને પરણ્યા હતા અને તે શત્રુંજયની તલેટી કહેવાતી હતી. કેટલાક કાળ ગયા પછી વિમળાપુરીનું વલ્લભીપુર નામ પડયું. વલ્લભીના ભરંગ થયા માદ હાલ તે વળાના નામથી પ્રસિદ્ધ છે. અને તે દેશી સસ્થાનમાં છે. શત્રુ જયમાહાત્મ્યમાં વર્ણવેલા ભાવડ અને જાવડના ચરિત્રથી તે વખતના રાજાઓની સ્થિતિનુ ભાન થાય છે. હિન્દુસ્તાનમાં વિક્રમાદિત્યરાજાનું રાજ્ય હતું અને તેણે સીથીયનાનેં હરાવ્યા હતા તેથી તેનુ નામ શારિ તરીકે વિશ્વમાં પ્રખ્યાત ગણાય છે. વિક્રમાદિત્યરાજા કઈ સાલમાં થયેા તત્સખી વિક્રમોર્વશીય નાટકમાં” રા. કીલાભાઇએ તથા રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે ઘણી ચર્ચા કરી છે. શત્રુજય માહાત્મ્યગ્રન્થની પ્રાન્તે આપેલા વિક્રમ અને ભાવડના સબધ વિચારાશે તે તેને વિક્રમની સાલના નિર્ણય સ‘બધી ઘણુ· જાણવાનુ' મળશે. વિક્રમના સમયમાં સેરઠ, ગુજરાત, મારવાડ, માળવા, દક્ષિણ, પ`જાખ, અગાનિસ્તાન, ઇરાન, અરબસ્તાન, અને ગ્રીસ વગેરે દેશેામાં જૈનધર્મ પ્રવર્તતા અને દેશમાં સર્વત્ર વેપાર વગેરેની જાહેાજલાલી હતી એમ શિલા લેખો અને ગ્રંથોથી સિદ્ધ થાય છે. આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org