SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ શ્રી શત્રુંજય તીથરાસ. પાએ લાગી આઈ લેગોત્તમારે એરતિ પાસે નહીપ્રીત; નારિહરાવી સહુ ગર્વ કરી એ ભાઈ એહવી સીત. રૂ. ૧૪ રાજ્ય એહ તુજમ કામિનીરે, અને તુજ ભુજબલનાથ; હું માનું નહી જાગે જાનકીર, આવી નહિં તુજ હાથ. રૂ. ૧૫ સાંભલી એહવે અનુરાગી થયેરે, એને પુષ્પક બેસી વિમાન; દંડકારણ ગયે રાવણ તદારે, રામતણે જહાં થાન. રૂ. ૧૬ રામભદ્રતારક્ષ તેજે કરી, એતે દશમુખ સમાન; હિત અભિમાનગરલ ચિતઈયુરે; હાંન રહે મુજ માન. રૂ. ૧૭ સીતા દેખીને મન વિલ્હલ થયેરે, એતે રૂપ ઘડે કિરતાર; પાસે બેઠેરામગ્રહુ કિંમરે, એતે ઈપ કરે વિચાર. રૂ. ૧૮ ડામાડોલારે એમ ચિતમાં કરે, એને સીતા હરણ ઉપાય; વિદ્યાસમરીરે તેણે અલેક નહિ, પૂછે એમ કહેઆપ. રૂ. ૧૯ બાંહિ તરિકે સાયર હિલેરે, એતે સાહેલી પાવક કાલ; પંચાનન મુખકર સાહિલેરે, એને પણ એ દુક્કર ભાલ, રૂ. ૨૦ પણુ એ લક્ષ્મણ ફડા સાંભલી, એતે જાણે - કૃત સંકેત સુખેલેજા જેસીતાને હરીરે, એ ભાળે રાવણને હેત રૂ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy