SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. રલીયાયત રાવણ થયે સાંભલી, એ લખમણ જીસ સાક્ષાત; કીધેસિંહનાદ સીતા તજી, એતે રામ ચ જહાં બ્રાત રૂ. ૨૨ ઈણ અવસર અંબરથી ઉતરી, એતે ચેર તણી પરી આ૫; દેખી તેહને તતક્ષણ બીહતી, એતે રાવણ લે જાય. રૂ. ૨૩ હાહા તાત કાંતભાઈ હાહારે, હા દેવરહાદેવ; મુજને રાખેરે રાખે એહથીરે, એ કંદ કરે સાહેશેવ રૂ. ૨૪ વચન સુણને રે સીતાના એહવારે, એને જરાયુને ઉપકેપ; ત્રેડે નખ સુરે રાવણતણેરે, એતે કરતે શબ્દાટોપ રૂ. ૨૫ જાવા ન દીયે રે લંકાનાથનેરે, એતે પંખી માપંગ; પાંચમે ખંડેરે ઢાલ દશમી થઇરે, એતે કહે જીન હર્ષ સુરંગ. રૂ. ૨૬ સર્વગાથા, ૩૪૬ દુહાદશ ગ્રીવ કેપે ચઢ, કાઢી ખડગ મારહ, સીતા ભીતા અતિઘણું, ભામંડળ સમરેહ; ૧ હા ભામંડલ એહવું, સુણ તસુ સેવક ભાસ; રત્ન જટી ખગ જાણિને, ઘેર્યો કેડે તાસ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy