________________
૩૪૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. રામ કહે તે જા ભાઈ સુખેરે, એતે સંકટ જણાવે; કરિજે સિંહનાદ આવી મસૂરે, એને હણિ વિરી એહ.રૂ. ૭ રામતણી ધારી ચિરસાસરે, એ ચરણ નામી
સીસ; ધનુષ ટેકારવ ભુજ આફેડોરે, એને હણવા ચા
ત્યે અરીસ. ૮ વઈરી ઈભ લમણ સિંહ સારિરે, એ કે
દેખી દુષ્ટ; સૂર્પણખા જઈ રાવણને કરે, એતે કરવા
ભર્તાપુટ, રૂ. ૯. ભાઈ કેઈ બેનર સુર સારિખારે, એ દંડારણ્ય
મેંજારિ, તિહાં રહે તાહરા ભાણેજનેરે, અતે તપકરતા
ગયા મારિ. રૂ. ૧૦ મુજ વચને તુજ બેહિનેવી ચઢયેરે, તેહને હણવા કાજ તાસ અનુજ સાથે રણ માંડીરે, એને હવે તમે ચઢે
મહારાજ. રૂ. ૧૫ તેને માટે રે ભાઈ તેહને બહેરે, એને વલી નિજ
બલે અસાર; નિજનારી તેરે (રતિ)રૂપે મહિયેરે, માને સહુ સંસાર. રૂ. ૧૨ ગરી દ્વરે કૃત રૂપે કરી, રંભા લહૈ અચંભ; ઇંદ્રાણું રાણી પણ ભરે, સાવિત્રી શંભ - ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org