SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૩૩૯ ચંદ્રહાસ નામે ખડગ, સાધક કેઈક અભ; તે માર્યો તેહને સહી, ઉત્તર સાધક અકુભ. ૫ સુરપણખા હિવે સુતપ્રતે, જાણી વિદ્યા સિદ્ધ આઈ પૂજે પચાર ગ્રહી, દીઠે છિન્ન પ્રસિદ્ધ. ૨ હાઈ વચ્છ સંમૂકહા, કિણિ મૂળે જીમ ગેહ; કેણ અકાલ કૅષી થયે, વાહે વૈરી તેહ. ૭ દીઠા તિણિ આગલ પુરૂષ, પાદ પંક્તિ મનુહાર; તેહને અણસારે ગઈ દીઠ રામ સુરાકાર. ૮ હાલ–મારા મન મોરે રૂડા રામસુંરે એ દેશી; ૧૦ રૂપે હીરે વયવસારીયેરે, એતે સંગ તજ તિવાર; કરે પ્રાર્થના કમિનિ ભેગનીરે, અધિગ નારી અવતાર ૧ મારે નારીરે છે જાઈ હાથકી, એ પહુતી લમણ પાસ; તું ભેજાઈરે માતા સારખીરે, એને મૂકી લક્ષમણ પાસ. રૂ ૨ ભ્રષ્ટ થઈ બેથી દુષ્ટાતમારે, અમાટે રૂઠી એમાંથી જાઈ ભર્તા પાસે મસ્તક કૂટતી, એતે પુત્ર મરણ સંભળાઈ રૂ ૩ ચઉદ સહસ્ત્ર વિદ્યઘર ભેટ ઝહીરે, અંતે ચઢીયે ખરભુપાલ; લક્ષ્મણ રામ હણવા કારણેરે, એ કે ભર્યો વિકરાલ રૂ. ૪ રામ કહે વછ તું ઈહાં કિણરે, એ હું હણું વૈર જાઈ; યતન કરીને રે રાખે જાનકીરે, આવુ હાર મનાઈ. રૂ. ૫ લક્ષમણ કહે ભાઈ છે આગન્યારે, આવ્યા અરિ પ્રતિકુલ તુજ સુપસાથે ઉડાડું સહુ, જીમ વાયે અતુલ રૂ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy