________________
૨૩૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત સકલ કલા તિણ લીધી તિહાં હલાલ, પાયે વન
સુખકંદ. જે. ર૧ તેડી લાવે વરૂણને દેખીને હલાલ, અતિ બલ
હનુમાન જે. દશાનન કી ખુસી થઈ હાલાલ, પરમ પ્રાસાદ. જે. રર સત્યવતી વરૂણની નંદની લાલ, અનંગ કુસુમાસર
જાણુ; જે. બીજી પણ બહુ ખેચર સુતા હલાલ, પરણરૂપ નિહાણ. જે. ૨૩ સૂર્ય પ્રમુખ વિદ્યાધર પ્રતે હલાલ, જીત્યા તવ લંકાનાથ; જે. કિંકર કીધા ઇંદ્રતણું પરે હોલાલ, પાલેરાજ સનાથ. જે. ૨૪ આણ પલાવે રાવણ આપણું હલાલ, સકલ નમાવ્યા
ભૂપાલ; જે. નવમી પાંચમા ખંડની હાલાલ, કહે જીનહર્ષ
પૂરી ઢાલ. જે. ૨૫ સર્વગાથા. ૩૧૨, દૂહા. હવે દંડકારણ્ય અરણ્યમાં, રામ રહ્યા તિહાં વાસ; ભમતાં લક્ષ્મણ વનમાંહે, ખગ્ન નિહાલ્યો ખાસ. ૧ ક્ષેભ ભાવથી સહી, દેખી મહાવરા જાલ; વાદ્ય મસ્તક છેદી, જીમ કમલને નાલ. ૨ દીઠે આગલિ સિરિયડ, કિણહિકને તિણુવાર, લક્ષ્મણ મનમાં ચિંતવે, હાહા કીયે અનાચાર. ૩ લેઇ એ આવ્યું તિહાં, રામ ભણી કહી વાત; તેહ વૃત્તાંત સુણી કહે, ભલે ન કીધે જાત. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org