________________
હas
શ્રી શત્રુંજયતીર્થરાસ. હવે પવનંજયે વરૂણ ઝપી કરી હલાલ, જ્ય પામી
પુણ્ય વસેણ, જે. પામી પ્રાસાદ લકેશન હલાલ, આ પુર હર્ષણ જે. ૧૪ સાંજલિ ઉદંત નિજ નારિને હલાલ, મનમાં થયે
વિપન્ન; જે. સસરા ઘરે ગયે નવ મિલી હલાલ, ભ્રમણ કરે.
વન વન્ન. જે. ૧૫ સન્યા તમને નવ દેખતે હલાલ, પવનાંજના જેવા
કાજી; જે. વિદ્યાધર સાથે લેઈવેસું હલાલ,ભ્રમણ કરે વનરાજી.જે. ૧૬ દુખ વિયેગ દુસ્સહ જાણીને હલાલ, પવનંજય
- તિણ દેશ; જે. દ્વાનલપાવકમાંહે સિતે હલાલ, દીઠે પુત્ર નરેશ. જે. ૧૭ ચછા મૃ8[સહસા]કર્મન કીજીએ હલાલ, નીતિ વચન
મન ધારિ, જે. ખેચર આવ્યા તેતલે તિહાં સહુ હલાલ, લેઈ અંજના
નારિ. જે. ૧૮ ત્યારે સહુકે આણંદીયા હલાલ, પ્રતિસૂર્યને ઉપરે; જે. હનુરૂહ પુર આવીયા હલાલ, ઉચ્છવ સુખ ગયેલ. જે. ૧ હવે સહુકે નિજનિજ પર ગયે હલાલ, ધરતા મન
ઉછરંગ, જે. પવનાસુનાં નિજ પુત્રસું હલાલ, તિહાં રહ્યા મનરંગજે. ૨૦ હનુમાન તિહાંરહિત વધે હલાલ, આપે જન આનદ જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org