SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ગિવિ કીઘા કર્મ આપણાં હલાલ, હવે આદરી - જીન ધમ; જે. સુખ પામે છમ બહુપદે હલાલ, નિગ્રહ કરી અરિકર્મ જે. ૭ હવેગધવપુરનો ધણહલાલ, મણિચૂલીના આદેશ જે. કંદરા માંહિ કહતાં થકાં તાલાલ, પુત્રજણ અમરેશ; જે. ૮ દુખિણી દીન રેતી દેખીને હલાલ, પ્રતિસૂ૫ વિદ્યા ' ધરિ જે. ભાણેજને ખેચર હે લાલ, આ લેઈયાન ધરિ જે. ૯ વિમાન વાયુ વેગસુહેલાલ, જનની ઉગે બાલ જે. ઉછલતે પડ ગિરિ તળુભારથી હલાલ ચૂર્ણ થયે તત્કાલ. જે. ૧૦ પ્રતિ સૂઈ વેગ બાળક ભણી હેલિાલ, ભૂમિથી લીધે તિણ વાર; જે ભાણેજને આણીને પુત્ર આપીયે લાલ, અક્ષત અંગ અપાર. જે. ૧૧ પ્રતિસૂર્ય નિજપુર આવ્યો હલાલ, અંજના હનુ રૂહલેય; જે. મામાં ઘરે રહે આણંદકું હલાલ, મન વાંછિત - સુખ દેય. જે. ૧ર પુરમાંહિ કીધી વધામણીલાલ, દીધે નામહનુમાન જે. વૃદ્ધિ લહે દ્વિતિયા ચંદ્ર જ હલાલ, તેજ પ્રતાપ જાણે ભાણ જે. ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy