________________
શ્રીમાન જિનહર્ષપ્રણીત. તે સાહસ ગતિ તારાવરચિત, હિમવતે જઈ સિચિતા વિદ્યા સાધવા આરંભી, હૃદય તાસ સમરતા. . ૨૩ હવે રાવણ સુગ્રીવ વિદ્યાધર, ખર પરમુખ પરવરીયે; વૈિતાઢયે જીપે ચલીયે, શત્ર ભણું સંચરીયે. દ. ૨૪ પૂજે શ્રી છનવર દેવને, વારિ કમલ સંઘાતે; રત્ન પીઠ ઉપર થાપીને, ભક્તિસું દશમુખ પ્રાંતે. દ. ૨૫ બેઠે ધ્યાન કરવા રાવણ, લીન લે(થ)ઈ તિણ વેલા, અકસ્માત જલપુર આવીને, પૂજા હતા અવહેલા. દ. ૨૬ ક્રોધે ભરી રાવણ પૂજ, કિણ કીધી વિશાલ; પૂરી થઈ ન હષ પાંચમી, ખંડની સાતમી ઢાલ. દ. ૨૭ સર્વગાથા, ૨૪૩. દૂહા. કઈક વિદ્યાધર તિહાં, આઈ કહે સુણ સ્વામિ; માહિષ્મતી નગરો ધણી, સહસ્ત્રાંસુ ઈણ નામે. ૧ રે જલ મુકયે તેણે, કાય કારણ તુજ એહ; આત્મરક્ષ ભૂપે સ્ત્ર એ, આશ્રિત બલવંત તેહ. ૨ સાંજલિ કે અતિ ઘણું, રાક્ષસ મૂક તાસ;
પેવા માર્યા થકા, આવ્યા રાવણ પાસ. ૩ સૈન્ય સહિત પિતે ગયે, સહસ્રાંસુ પણ કાજ;, કાલી લાવ્યે કટકમાં, કરતે જે આગાજ. ૪ સભા પૂરિ બેઠે નરપતિ, નભ માગથી તામ; આ મુનિવર તેતલે, ઉઠી કયા પ્રણામ. ૫ શન બાહુ મુનિવર કહે, એ માહરે સુત રાય; રાવણ મુક્ય તેહને, વ્રત લીધે ગુરૂ પય. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org