________________
હતે એમ કહેવાય છે. પ્રસંગોપાત્ત આ પ્રમાણે વલ્લભીના રાજાએ સંબંધી વિવેચન કરાયું વલ્લભી, પચાસર અને વડનગરમાં ધ્રુવસેન રાજાના વખતમાં એક રાજ્યસત્તા પ્રવર્તતી હતી, એમ અનુમાન સંભાવના કરી શકાય છે. અને વલભીનારાજાએકનકસેન રાજાના વશી હતા. જયશિખર ચાવડા વગેરેને પણ પ્રાયઃ પરમાર વા સૂર્યવંશ એ બે માંથી એક વંશ સિદ્ધ થઈ શકે તેમ છે. પરંતુ હજી તત્સંબંધી વિશેષ સિદ્ધિ માટે નિર્ણય કરવાની જરૂર છે, માટે અત્ર હાલ ખાસ નિર્ણય કરવામાં આવતું નથી. પંચાસરના નાશની લગભગ સમયમાં વલભીપુરને પણ છેલ્લી વખતે છેલ્લે નાશ થયું હોય એમ સંભાવના થાય છે. જેનગ્રન્થથી આ પ્રમાણે વલ્લભી, અને વલભીના રાજાઓ અને વલભીના ગહન રાજાનાવંશમાં થએલા મેવાડના રાજાઓ અને ચાવડાવંશ ઉપર સારે પ્રકાશ પડે છે, એમ પ્રસંગોપાત્ત અત્ર કહેવામાં આવે છે. વડનગરમાં જે ધ્રુવસેન રાજા રાજ્ય કરતા કહતો અને જે ચાર્યોએ પ્રતિષ્ઠા કરાવ્યાના લેખો છે. શિશોદિયાના કુલગુરુ પંડેસરીય જૈનાચાર્ય છે. ચેહાણ વંશના કુલ માં જે જે ચેહાણ રાજાઓ પૂર્વે થયા તેના કુલમાં ગુરૂ તરીકે ચાતુર્દશિકછીય જૈનાચાર્યો જાણવા. વનરાજ ચાવડાના ગુરૂ તરીકે ચૈત્યવાસી શીલગુણ સૂરિ હેવાથી તે ચાવડાઓના કુલગુરૂ તરીકે તેના વંશજો ચૈત્યવાસી સાધુઓ ગણવા. શિશદિયા રાજાઓ, તેની પૂર્વેના વલ્લભીના રાજાઓ, ચહાણ રાજાઓ અને ચાવડા રાજાઓના મૂલ ધર્મગુરૂઓ અને આખા ક્ષત્રિયકુલના ગુરૂઓ જૈનાચાર્યો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org