SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. નારિ વિદેહા તેડુનીર લાલ, સુદર સુપન નિહાલિ; સુ. પુત્ર સુતા જોડે જણ્યારે લાલ, યેતિવત સુકુમાલી, સુ· ઇં. ૧૨ પિંગલ સુર સાધનારે લાલ, પુરવ વૈર વસેણુ. સુ. તત્ક્ષણ પુત્ર હર્યા તણેરે લાલ, વૈર ન કીજે કેણુ. સુ. ઈ. ૧૩ વિલ કરૂણા મન ઉપનીરે લાલ, આભુષણુ પહિમાઈ; સુ. વૈતાઢય વનમાંમૂકીયેરે લાલ, પુન્ય તણે સુપસાય. સુ. ઇ. ૧૪ સ્વામી રથનુપૂર તારે લાલ, ખેચર ચ'દ્રગતિ નામ; સુ પુષ્પવતી નિજનાિિનરે લાલ, પામી આણી દેતામ. સુ. ઈ ૧૫ પુત્ર જનમ થયે રાયનેરે લાલ, ઉદ્યેષણા પુરીદીધ; સુ. ભામ`ડલ ખેલાવીએરે લાલ, નામ કુમર સુપ્રસિધ સુ. ઇં. ૧૬ ચંદ્ર ગતિ ખેચર ખાલનેરે લાલ, લાલે પાલે અત્ય’ત; સું. પુષ્પવતિ હરખી ઘણુંરે હાલ, અનુક્રમે વૃદ્ધિ લહુંત સુ, ઈ. ૧૭ હવે જનક પુત્રનેરે લાલ, જોચે! પણ વિ લાધિ; સુ. સીતા નામે પુત્રી તણેરે લાલ, દીધા શાક સમાધિસુ. ઇ. ૧૮ દેખી સ‘પુર્ણ ચેાવનારે લાલ, પુત્રી થઈ વર જોગ; સુ. વરિચતા સાયર પડયારે લાલ, સ્વયંવર ખેડી પ્રયાગ સુ. ઇ, ૧૯ ઈણ અવસરે મ્લેચ્છરાજવીરે લાલ, માત'ગાદિક ભૂરિ; સુ. જનક રાયને ઉપદ્રવેરે લાલ, ક્રોધ કરી ભરપૂર. સુ. ઈ. ૨૦ જણાવ્યે દશરથ રાયનેરે લાલ, દૂત મુખે વરત’ત; સુ. રામ નિષેધી તાતનેરે લાલ, પાતે ગયા તુરંત સુ. છૅ. ૨૧ રામ સ‘ગ્રામ.કીચે તિહાંરે લાલ, નાડા મ્લેચ્છ રાજાન; સુ. તિમિર નિકર તિહાં ક્રમ રહેરે લાલ, તિહાં જલ હલતા ભાણ. સુ. ઈં. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy