SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુતીર્થરાસ. ૩૧૩ હાલ–અલબેલારીની. ૩. જનાત્ર પૂજદિક તિહાંક્યારે લાલ, શકે છવધવજ રોપ સુવિચાર જન્મ સફલ કીયે આપણેરે લાલ, પાપત કી લેપ સુ. ૧ ઇંદ્ર સુણે જીનવર કહેરે લાલ, શંત્રુજય ગિરિ રાજ, સુ. ભાજે ભાવથી ભેટતાંરે લાલ, સીજે સગલાં કાજ. સુ. ૨ યાત્રા કરી ઘરે આવીયારે લાલ, કરિ જીનેદિત ધર્મ. સુ. પ્રાંતે સંયમ આદરે લાલ, અજય લડ્યા સુરશર્મ. સુ. ઈ. ૩ જેટ પુત્ર થયે તેડનેરે લાલ, અનંત રથ વ્રત લીધ; સુ. પર પૃથવી કુલે થીરે લાલ, દશરથ રાજા કીધ. સ. ઈ. ૪ ચારે રાણી થઈ તેડનેરે લાલ, કેશયા બુરિ નાર; સુ. કેકેઈ, સુમિત્રા રાગિણીરે લાલ, સુપ્રભા એથઇચાર સુ. ઈ. ૫ અન્ય દિવસ ગજ કેશરીરે લાલ, ચંદ્ર સુરજ નિરખેય; સુ. કિશલ્લા સુત જનમીયેરે લાલ, રામ પદમનામેય. સુ. ઈ. ૬ ગજ સિંહ ચંદ્રવારિધિસીરીરે લાલ, અગન સુરજ એસાત; સુ. સુમિત્રાએ લમણ જરે લાલ નારાયણ સુવિખ્યાત સુ. ઇ. ૭ સુભ સુપને સૂચિત જણ્યારે લાલ, ભરત કેકેઈ નાર; સુ. સુપ્રભા રાણું જનમીયેરે લાલ, શત્રુઘન નામ કુમાર. સુ ઈં. ૮ વિદ્યા વિનય કલા ધરારે લીલ, ચરેિ સુત સુકુમાલ; સુ. ધમતરું અંગની પરેરે લાલ, પુત્ર સેહે ભૂપાલ, સુ. ઇં. ૯ પદમ નારાયણમાં યથારે લાલ, સહેમાંહિ સનેહ, સુ. : " શત્રુઘન ભારત માંહેથારે લાલ; જીવ એક દઈ દેહ. સુ. ઈ. ૧૦ હવે વાસય કેતુ રાશિનરે લાલ, વિપુલા કુક્ષિ ઉતપન સુ. હરિવંશી મિથિલા ઘરે લાલ, જનકાભિધ રાજ. સુ. ઈ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy